બનાસ ડેરી દ્વારા ઈન્દિરા નગર ખેટવા પશુપાલકોના પશુઓને રસીકરણ કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-27 17:02:10
  • Views : 487
  • Modified Date : 2020-05-27 17:02:10

એશિયાની નંબર વન ગણાતી બનાસ ડેરી દ્વારા ઈન્દિરા નગર ખેટવા પશુપાલકોના પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું...

 બનાસકાંઠા જિલ્લો પશુપાલન સાથે સંકળાયેલા છે ત્યારે બનાસકાંઠાના પશુપાલકોને પોતાના પશુઓને વધારાની બીમારીઓના પ્રવેશે તે હેતુથી બનાસડેરી દ્વારા વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલમાં પણ ઈનદીરાનગર ખેટવાના દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી બાબુભાઇ તેમજ પ્રકાશભાઈના સહયોગથી પશુપાલકોને બનાસડેરી દ્વારા વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં ભરતભાઇ ડોક્ટર દ્વારા પશુ પાલકના ઘર સુધી જઈ રસી આપવામાં આવી રહી છે.અહેવાલ રેવાભાઈ દેસાઈ ભીલડી

Download Our B K News Today App



Related News