ગઢ ખાતે જર્જરીત પાણીની ટાંકી પંચાયત દ્વારા તોડી પડાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-22 11:50:16
  • Views : 314
  • Modified Date : 2020-12-22 11:50:16

પાલનપુર તાલુકાના ગઢ ખાતે વર્ષોથી જર્જરીત હાલતમાં ઉભેલી પાણીની ટાંકીને ગ્રામ  પંચાયત દ્વારા તોડી પાડવામાં આવી હતી. અને ગઢ ખાતે જુનાચોરા વિસ્તારમાં આવેલી  પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં હતી. અને અકસ્માત સર્જાય તેવી
પરિસ્થિતિ હતી. જેથી ગઢ ગ્રામ પંચાયત દ્વારા તંત્રને રજુઆત કરતાં નવીન ભુગર્ભ ટાંકી મંજુર થતાં આ જર્જરીત ટાંકીને આજે તોડી પાડવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News