પાલનપુર તાલુકાના વાસણ ગામની દીકરીએ ગામમાં ઠાકોર ને

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-26 16:55:08
  • Views : 1384
  • Modified Date : 2019-09-26 16:55:08

પાલનપુર | પાલનપુર તાલુકાના વાસણ ગામની દીકરીએ ગામમાં ઠાકોર સમાજના 500 ઘરોમાં સૌ પ્રથમ વખત ઉચ્ચ અભ્યાસ કરી કોલેજમાં બીજો રેન્ક મેળવ્યો છે. દરમિયાન મુકેશભાઇ લક્ષ્મણજી ઠાકોરની દીકરી ભારતીને ઉચ્ચ શિક્ષણ આપતાં દીકરીએ ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગમાં એ.એન.એમ.નો કોર્ષ પૂર્ણ કર્યો છે. ધો.1 થી 12 સુધી પહેલો-બીજો ક્રમાંક મેળવતી દીકરીએ ડીસાની કોલેજમાં એ.એન.એમ.ની બીજા વર્ષની પરીક્ષા આપી છે. જ્યારે પ્રથમ વર્ષમાં સેકન્ડ રેન્ક પ્રાપ્ત કરી વાસણ (ધા)ના ઠાકોર સમાજના 500 ઘરોમાં સૌ પ્રથમ સન્માન અપાવી પાલનપુર ચોવીસી ઠાકોર સમાજ-ગામનું નામ સમગ્ર ઠાકોર સમાજમાં રોશન કર્યુ છે.

Download Our B K News Today App



Related News