પાલનપુરના પારપડા ગામમાં રામદેવપીરનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-15 15:46:56
  • Views : 483
  • Modified Date : 2019-11-15 15:46:56

પાલનપુરના પારપડા ગામમાં રામદેવપીર મહારાજનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કર્યું છે.જેમાં નવનિર્મિત રામદેવપીર મંદિરનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યા હતા.જે કાર્યક્રમમાં બીજા દિવસે ગામમાં જળયાત્રા,શોભાયાત્રા, નગરયાત્રા નીકાળી હતી.આમ આ ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવમાં વિશ્વકલ્યાણઅર્થે યજ્ઞ યોજાયો હતો.જેમાં ધ્યાનયોગ આશ્રમના મહંત હરદેવપુરી મહારાજ,હરગંગેશ્વર મહાદેવના મહંત દયાલપુરી મહારાજ,ધરમશીભાઈ ભગત સહિત સાધુ સંતો હાજર રહ્યા હતા.તેમજ આ મંદિર માટે જમીનના દાતા ગંગાબેન નાથુભાઈ ધરીયાનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કર્યું હતું.

Download Our B K News Today App



Related News