પાલનપુરની સત્યમ સોસાયટીમાં યુવકની આત્મહત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-03 20:17:55
  • Views : 1577
  • Modified Date : 2020-04-03 20:17:55

બનાસકાંઠા

પાલનપુરની સત્યમ સોસાયટીમાં  યુવકની આત્મહત્યા  ...

મોરબીથી આવેલા યુવકને હોમ કોરોન્ટાઇન  કરાયો હતો ...

હોમ કોરોન્ટાઇનમાં રહેલા યુવકની મુદત આજે પૂરી થઈ હતી ...

ઘરમાં ગળે ટૂંપો ખાઈ કરી આત્મહત્યા ..

અગમ્ય કારણોસર કરી આત્મહત્યા...

યુવકના મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલમાં લવાયા

Download Our B K News Today App



Related News