પાલનપુરમાં પોલીસ ધ્વારા સંઘન ચેકિંગ બિન જરૂરી બહાર નીકળતા લોકોને અટકવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-28 11:26:19
  • Views : 700
  • Modified Date : 2020-03-28 11:26:19

પાલનપુરમા લોકડાઉનને લઇને લોકોને જરુરી કામ સિવાય બાર ન નીકળવા પોલિસ દ્રારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે અને બિનજરુરી લોકોનાં વાહનો પરત કરવામાં આવી રહ્યાં છે.જો કે સવારે મોટા ભાગના લોકો દવા, શાકભાજી અને કરીયાણુ લેવા નીકળ્યા હોવાનું જણાવતા પોલીસે બજારમા જવા દીધાં હતાં.અને ખોટી રીતે અવર જવર કરનાર લોકોને પોલીસે રોકી પરત મોકલ્યા હતાં.

Download Our B K News Today App



Related News