પાલનપુરના લક્ષ્મીપુરામાં 100થી વધુ મહિલાઓએ માથે બેડાં પર દીવડાં પ્રગટાવી ગરબા કર્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-06 14:16:07
  • Views : 467
  • Modified Date : 2019-10-06 14:16:07

લક્ષ્મીપુરાના પરા વિસ્તારમાં 1992 નવરાત્રીએ 5માં અને 6ઠ્ઠા નોરતે આજુબાજુ ખેતરોમાં રહેતી 100થી વધુ મહિલાઓ ભાતીગળ પોષાકમાં માથે 2 ચરૂડી અને તેના પર દીવો મૂકી માં અંબાની ઓરકોર ભક્તિભાવ પૂર્વક ગરબે ઘૂમે છે. દર વર્ષે થતાં આ આયોજનમાં નવી આવેલી વહુઓ પણ આ પ્રકારે જ પ્રાચીન ગરબામાં ઉત્સાહભેર ભાગ લે છે. અને એટલે જ દર વર્ષે મહિલાઓની સંખ્યા વધતી જાય છે.

Download Our B K News Today App



Related News