પાલનપુરની કે.કે.ગોઠી શાળામાં વિધાર્થીઓને કમ્પ્યુટરની વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-24 12:53:15
  • Views : 526
  • Modified Date : 2019-11-24 12:55:53

પાલનપુરની કે.કે.ગોઠી શાળામાં 100થી વધુ છાત્રોને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કમ્પ્યુટરની વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી હતી. જેમાં મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ, શાળાના આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફે તાલીમ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આમ શનિવારે સવારે તમામ તાલીમાર્થી બાળકોને સર્ટિફિકેટના વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News