કર્ણાટકમાં વિધાનસભ્યોના પક્ષપલટા પાછળ અમિત શાહઃ કોંગ્રેસનો આક્ષેપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-03 12:20:18
  • Views : 452
  • Modified Date : 2019-11-03 12:20:18

આ વર્ષની શરૂઆતમાં જનતા દળ (એસ) કોંગ્રેસની કર્ણાટક સરકારને તોડી પાડવા માટે  પોતાના વિધાનસભ્યોનો ભાજપમા પક્ષ પલટો કરાવવાની પાછળ કેન્દ્રના  ગૃહપ્રધાન અમિત કનિદૈ લાકિઅ શાહ હોવાનો આજે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. શુક્રવારે એક વિડીયો ફરતો થયો છે  બાદ કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છે કે વીડિયોમાં તત્કાલીન સ્પીકર કનિદૈ લાકિઅ દ્વારા ગેરલાયક અકિલા ઠેરવાયેલા બળવાખોર વિધાનસભ્યોને  કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાની  હુબલીમાં પક્ષના નેતાઓ સાથે મુલાકાત થઇ કનિદૈ લાકિઅ હોવાનું આ વીડીયોમાં દર્શાવાયુ છે. કેોંગ્રેસ પક્ષ એવું જણાવતો આવ્યો છે કે અકીલા વડા પ્રધાન અને અમિત શાહની આગેવાની હેઠળ વિપક્ષના વિધાનસભ્યોનો કનિદૈ લાકિઅ પક્ષપલટો કરાવવા તથા વિપક્ષના આગેવાની હેઠળની સરકારને તોડવા માટે  સીબીઆઇ, ઇડી, આઇટી જેવી તમામ સરકારી એજન્સીઓનો ભાજપ દૂરઉપયોગ કરી રહ્યો કનિદૈ લાકિઅ છે.

Download Our B K News Today App



Related News