કાશ્મીરની સરહદે પાકિસ્તાનના સતત ગોળીબાર ચાલુ જ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-05 13:09:27
  • Views : 434
  • Modified Date : 2019-11-05 13:09:27

કાશ્મીરની સરહદે પાકિસ્તાનના સતત ગોળીબાર ચાલુ જ છે : કાશ્મીરના સરહદી પૂંચ વિસ્તારમાં આવેલ કશ્બા અને કેરની સેકટરમાં પાકિસ્તાને ગોળીઓ અને તોપગોળા વરસાવી યુધ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યુ છે. વિગતો મેળવાઇ રહી છે.


Download Our B K News Today App



Related News