ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગ્રામજીવન પદયાત્રાની ફલસ્તૃતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-06 12:21:42
  • Views : 394
  • Modified Date : 2019-12-06 12:21:42

સો વર્ષ પૂર્વે અમદાવાદમાં મહાત્મા ગાંધી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓ સાથે ડો.પુનિતાબેન હરણે, ડો.અશ્વિનકુમાર ચૌહાણ પાંચ દિવસ માંકડઆંબામાં રહીને આસપાસના ૮ ગામોમાં પદયાત્રા કરી નર્મદા જિલ્લાના ડુંગર વિસ્તારના અંતરિયાળ ગામોના લોકો સાથે સીધો સંવાદ કરી અહીંના લોકોની આવડતો, વિશેષતાઓ સાથે અહીંની
પરિસ્થિતિ અને પ્રશ્નોને જાણ્યા હતા.
જિલ્લાની નંબર વન ગણાતી કારેલી ગામની પ્રાથમિક શાળાની મુલાકાત પણ લીધી સાથે જ અતિશય ઊંડું અને ઊંચું (જમીનથી ૬૦૦ મીટર) ચાપટ ગામ છે જેની પણ મુલાકાત લીધી. જ્યાં આવી રીતે કોલેજના વિદ્યાર્થીઓ આવ્યા હોય તેવું પહેલી જ વાર બન્યું હતુ. (ચાપટ ગામના ૪ બાળકો સહયોગ છાત્રાલયમાં
દ્વારા આ ટાંકુ રીપેર કર્યાના
પાંચમાં દિવસે ફરી ટાંકુ લીકેજ થતા ફરી બીજી વાર પણ રીપેર કરવામાં આવેલ પરંતુ બબ્બે વખત આ પાણીના ટાંકીને રીપેર કરાયા હોવા છતાં ફરી પાછી ટાંકી લીકેજ થતા અને બોપલ જેવી ટાંકુ પડવાની ઘટના બનેલ હોવાથી ટાંકીના આજુબાજુ રહેતા સ્થાનિક રહીશોમાં ભય જોવા મળી રહ્યો છે. તેમજ વારંવાર રીપેર કરવા છતાં પાણી લીકેજ થતા આ બનાવવામાં આવેલ પાણીના ટાંકામાં મોટી ગેરરીતિ આચરાઈ હોવાની ચર્ચાઓ સ્થાનિક  લોકોમાં જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા રેસીડેન્ટલ એરીયામાં બનાવેલ આ સાત લાખ લીટરની ક્ષમતા વાળુ પાણીનું ટાંકુ બનાવ્યાના થોડા જ મહિનામાં લીકેજ થતા તેમજ બબ્બે વાર રીપેર કરાયા છતાંય જો લીકેજ થતી હોય તો પાલિકા તંત્ર દ્વારા આ બાબતમા ગંભીરતા દાખવી તાકીદે આ પાણીના ટાંકાનો ઉકેલ લાવે તે જરૂરી છે.

Download Our B K News Today App



Related News