ડીસા તાલુકાના થેરવાડા પ્રાથમિક શાળા પાસે આવેલ નાળુ તૂટી જતા સ્થાનિકોમાં રોષ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-05-30 10:45:30
- Views : 199
- Modified Date : 2022-05-30 10:45:30
ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલ પ્રાથમિક શાળા પાસે વરસાદના પાણીના નિકાલ માટે નાળું બનાવેલ છે પરંતુ વર્ષ ૨૦૧૫ માં આવેલ ભયાનક પૂરના કારણે આ નાળું તૂટી ગયું છે. જેના સમારકામ કરવા માટે સ્થાનિક લોકોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં આ નાળાનું સમારકામ ન થતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહે છે.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ વિકાસ માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લાઈટ પાણી અને સારા રસ્તાઓ લોકોને મળી રહે તે માટે દર વર્ષે રાજ્ય સરકાર મોટી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે પરંતુ આજે કોન્ટ્રાક્ટરો નજીવા પૈસા કમાવાની લ્હાયમાં ગ્રામીણ વિસ્તારોમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ કામો જેમ તેમ કરીને જતા રહે છે જેના કારણે એક બે વર્ષના સમયગાળા દરમિયાન સ્પષ્ટ પડે કોન્ટ્રાકટરો દ્વારા કરેલા કામો ની પોલ ખુલી આવે છે ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલ પ્રાથમિક શાળાની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે લાખો રૂપિયાના ખર્ચે નાળું બનાવવામાં આવ્યું હતું. પરંતુ 2015 માં આવેલ ભયાનક પુરના કારણે આના વાળો વરસાદી પાણીનો માર સહન કરી ન કરી શક્યું અને વરસાદી પાણીની સાથે નાળું તૂટીને પાણીમાં જતું રહ્યું થોડા સમય બાદ જયારે પાણીનું વહેણ બંધ થયો ત્યારે ફરીથી ગ્રામજનો દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિક તંત્રને નાળુ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક તંત્ર જાણે વરસાદનું વધારે પડતું પાણી લોકોના ઘરોમાં ઘૂસે તેની રાહ જોઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે 2015ના વર્ષથી નવું નાળું બનાવવા માટે સરપંચ થી માડી સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ હજુ સુધી કોઈ જ પ્રકારનું વ્યવસ્થા કરવામાં આવી હતી તાજેતરમાં જ 2021 તારો જ આવેલા ભારે વરસાદના કારણે આ નાળુ તૂટેલો હોવાથી તમામ વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા જેના કારણે સ્થાનિક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આ ગામના લોકો હાલ તો જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ ગામની મુલાકાત લઇ વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે આ નાળું તૈયાર કરવામાં આવે તેવી માંગ કરી છે. અને જો આવનારા સમયમાં વરસાદ ના સમયે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ નાળું તૈયાર કરવામાં નહીં આવે તો મોટી જાનહાનિ થઈ શકે તેમ છે.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદના આગમન પહેલા ગ્રામ પંચાયત અને નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન પ્લાન દ્વારા જ્યાં પણ વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવાની હોય તે કરી દેવામાં આવે છે જેના કારણે વરસાદના સમયે તેની અસર લોકોના જીવન પર ન વર્તાય પરંતુ ડીસા તાલુકાના થેરવાડા ગામે પરિસ્થિતિ કંઇક અલગ છે થેરવાડા પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ નાળું વરસાદના કારણે તૂટી જવા પામ્યું હતું આ નાળા રીપેરીંગ માટે સ્થાનિક લોકો દ્વારા વહીવટીતંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ માત્ર સરકારી અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે છે પરંતુ જે બાદ કોઈ કામ કરવામાં આવતું નથી. આ બાબતે સ્થાનિક લોકોનું માનવું છે કે વહીવટીતંત્ર અને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાંય અધિકારીઓ માત્ર તપાસ કરીને જતા રહે છે વર્ષો વીતી ગયા પરંતુ આજદિન સુધી કોઇ જ પ્રકારે નાળા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. ત્યારે આવનારા સમયમાં વરસાદના આગમન પહેલા વહીવટી તંત્ર દ્વારા આ નાળાનું તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 43
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 174
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 157
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 139
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 113
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 69
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 120
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 113
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



