બનાસકાંઠામાં કોરોના બન્યો બેકાબૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-04 15:29:23
  • Views : 4775
  • Modified Date : 2020-07-04 15:31:50

બનાસકાંઠામાં કોરોના બન્યો બેકાબૂ

આજે પણ જીલ્લામાંથી આવ્યા ૩૧ પોઝિટિવ

ડીસા શહેરમાંથી આવ્યા ૬ વધુ પોઝિટિવ

જીલ્લામાં કોરોના પોઝિટિવનો આંક ૨૭૯ 

ડીસામાં કોરોના પોઝિટિવનો આંક ૮૮ પર

Download Our B K News Today App



Related News