સ્કૂલના એક વર્ગમાં 12 જ વિદ્યાર્થીઓ બેસશે, કેટલીક સ્કૂલો ઓડ ઇવન પદ્ધતિ, મોટાભાગના વાલીઓની સંમતિ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-01-09 14:17:13
- Views : 306
- Modified Date : 2021-01-09 14:17:13
રાજ્યમાં 11 જાન્યુઆરીથી સ્કૂલો શરૂ કરવાના સરકારના આદેશ બાદ સ્કૂલો દ્વારા કોરોનાના ગાઇડલાઇનના પાલન કરાવવા સાથે સ્કૂલો ચાલુ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધો. 10 અને 12ના જ વર્ગો શરૂ કરવામાં આવનાર હોવાથી સ્કૂલોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને કોરોનાના ગાઇડલાઇનના પાલન અંગેની વ્યવસ્થાનો. અમદાવાદના સ્કૂલના સંચાલકોએ એક વર્ગમાં 10થી 12 જ વિદ્યાર્થીઓ બેસાડવાનો નિર્ણય કર્યો છે. મોટાભાગના વાલીઓ સ્કૂલમાં વિદ્યાથીઓને મોકલવાની સંમતિ દર્શાવી છે.સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે માર્કિંગ કરવામાં આવ્યા છે. ઉપરાંત દરેક કલાસ રૂમની બહાર સેનેટાઈઝર મૂકવામાં આવ્યા છે.
સંકલ્પ ઈન્ટરનેશલ સ્કૂલના સંચાલક બીપીનભાઈ આદરોજીયાએ સ્કૂલમાં સરકારની SOP મુજબ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સ્કૂલમાં ફરજિયાત માસ્ક પહેરી અને પ્રવેશ આપવામા આવશે. સ્કૂલમાં વિદ્યાર્થીઓના શિક્ષણનો સમય અલગ અલગ રાખવામાં આવ્યો છે. સ્કૂલમાં વાલીઓએ સમયે જ લેવા અને મુકવા આવવાનું રહેશે. બહાર ભીડ નહિ એકત્રિત થવા દેવામાં આવે. સ્કૂલમાં ઝીગઝેગ પદ્ધતિથી વિદ્યાથીઓને બેસાડવામાં આવશે. ઓડ ઇવન પદ્ધતિથી વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. વાલીઓની સંમતિ એપ્લિકેશન મારફતે લીધા બાદ જ તેઓ સ્કૂલમાં મોકલશે.
નિકોલ વિસ્તારમાં આવેલી વેદાંત સ્કૂલના સંચાલક ભરતભાઈ ધો. 10થી 12ના જ વર્ગો શરૂ કરવાના હોવાથી સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે ઓડ ઇવન પદ્ધતિથી વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવામાં આવશે. મોટા વર્ગો હોવાથી 15 જેટલા વિદ્યાર્થીઓ બેસાડવામાં આવશે. ફરજિયાત માસ્ક સાથે સ્કૂલમાં પ્રવેશ મળશે. પ્રવેશતાની સાથે જ સેનેટાઈઝ કરી ક્લાસમાં પ્રવેશ આપવામાં આવશે. દરેક વિદ્યાર્થીઓએ પોતાની પાણીની બોટલ ઘરેથી જ લાવવાની રહેશે. સ્કૂલમાં ત્રણ કલાકનો જ અભ્યાસ કરાવવામાં આવશે. સવારે અને બપોરે એમ બે ટાઈમ ત્રણ ત્રણ કલાક સ્કૂલો ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવશે.
વિદ્યાથીઓને સ્કૂલે મોકલવાની વાલીઓની સંમતિ બાબતે તેઓએ જણાવ્યું હતું કે જ્યારે સરકારે સ્કૂલો શરૂ કરવાની જાહેર કરી હતી ત્યારે જ વાલીઓને પહેલાં જ ફોન કરી પૂછ્યું હતું. બાદમાં સ્કૂલની એપ પર જ સંમતિ પત્રક મૂકી દીધા હતા. જે વાલીઓ તેમના બાળકને સ્કૂલે મોકલવા તૈયાર હોય તે ભરીને મોકલી આપ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે તમામ તકેદારી રાખવામાં આવશે. સ્કૂલ છૂટે ત્યારે પણ એકસાથે ભીડ થાય તેમ. કોઈને બહાર નહિ નીકળવા દેવામાં આવે. શિક્ષકો પણ ફરજિયાત માસ્ક પહેરી ભણાવશે. ઓફલાઈનની સાથે સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ છે. બાળકોમાં સંક્રમણ ન ફેલાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 89
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 166
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 223
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 217
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 120
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 124
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 96
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 105
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 106
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 97
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 89
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 84
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 183
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 96
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 105
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 160
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 105
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 86
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 96
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 99
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 101
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 90
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 74
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 87
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 73
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 157
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 78
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 151
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 93



