વધુ એક વખત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી .

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-22 14:47:14
  • Views : 103
  • Modified Date : 2023-12-22 14:47:14

હવામાન વિભાગે ફરી માવઠાની આગાહી કરી છે. વધુ એક વખત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગામી 24 કલાકમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.તો અરબ સાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતામાં વધારો જોવા મળ્યો છે. જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થાય તેવી સંભાવના છે. તો કચ્છ અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News