નાગ પાંચમના શુભ દિવસે અનેક ગોગ મહારાજના ગામમાં તેની જોરશોરથી ઉજવણી કરવામાં આવતી હોય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-29 13:09:22
  • Views : 267
  • Modified Date : 2021-08-29 13:09:22

     નાગ પાંચમના શુભ દિવસે અનેક ગોગ મહારાજના ગામમાં તેની જોરશોરથી ઉજવણી કરવામાં આવતી હોય છે. આજના દિવસે ગોગ મહારાજનું વધારે મહત્વ રહેલું હોય છે અને લોકો પવિત્ર નાગપાંચમના દિવસે નાગદેવતા ના આશીર્વાદ લેવા માટે ગોગા મહારાજ ના ધામમાં જતા હોય છે ત્યારે આવું ડીસા ખાતે આવેલું એક ગોગામહારાજનું ઘામ તિરુમાલા રેસીડેન્સી ખાતે શેભરીયા ગોગ મહારાજ તરીકે પૂજવામાં આવે છે જ્યાં નાગપાંચમના દિવસે મોટા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોગ મહારાજના આશીર્વાદ લેવા તેમજ જેમના થકી મોટા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તેવા વિક્રમ ભાઈ દેસાઈ ભુવાજી અને ભરત ભાઈ દેસાઈ  ભુવાજીના આશીર્વાદ લેવા ડીસા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને મોટા યજ્ઞ બાદ ગોગ મહારાજની પ્રસાદી લઈને લોકોએ ધન્યતા અનુભવી હતી.

Download Our B K News Today App



Related News