આર્થિક ડેટાઓ, કોર્પોરેટ પરિણામો અને એફઆઈઆઈની લે-વેચ પર
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2024-11-11 18:28:24
- Views : 200
- Modified Date : 2024-11-11 18:28:24
વર્તમાન સપ્તાહે જાહેર થનારા આર્થિક
ડેટાઓ, સપ્ટેમ્બર અંતના છેલ્લાં તક્ક્કાના શેષ
કોર્પોરેટ પરિણામો, વૈશ્ર્વિક બજારનાં વલણ અને વિદેશી સંસ્થાકીય
રોકાણકારોની લે-વેચ પર સ્થાનિક ઈક્વિટી બજારની વધઘટ અવલંબિત રહે તેવી શક્યતા
વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે આગામી શુક્રવારે સ્થાનિક
બજાર ગુરુ નાનક જયંતી નિમિત્તે બંધ રહેનાર છે.પ્રાપ્ત અહેવાલ અનુસાર આગામી ૧૨મી
નવેમ્બરના રોજ ક્ધઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સ અને આઈઆઈપીના ડેટાની જાહેરાત થનાર છે, જ્યારે વૈશ્ર્વિક સ્તરે આગામી ૧૩મી નવેમ્બરના
રોજ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા થનારા અપેક્ષિત રેટકટ અને નીતિ નિર્ધારણ માટે
નિર્ણાયક પુરવાર થતાં ફુગાવાની જાહેરાત થનારી છે, જેની બજાર પર વિશેષ અસર જોવા મળશે, એમ સ્વસ્તિક ઈન્વેસ્ટેમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ
સંતોષ મીનાએ જણાવ્યું હતું. આમ સ્થાનિક તેમ જ વૈશ્ર્વિક ડેટા ઉપરાંત સ્થાનિક સ્તરે
છેલ્લા રાઉન્ડમાં જાહેર થનારા બીજા ત્રિમાસિકગાળાના પરિણામો પર બજારનું ફોકસ રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.વર્તમાન સપ્તાહે ખાસ
કરીને બૅન્ક ઑફ ઈન્ડિયા, બીઈએમએલ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, એપોલો ટાયર્સ અને ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ
ધરાવતી ફર્સ્ટક્રાયની પેરેન્ટ કંપની બ્રેઈનબીઝ સોલ્યુશન્સ સહિત અન્યનાં પરિણામોની
જાહેરાત થનાર છે.વધુમાં સપ્તાહ દરમિયાન અમેરિકી બૉન્ડની યિલ્ડ ઉપરાંત ડૉલર
ઈન્ડેક્સની વધઘટની ભારત જેવા ઊભરતા દેશોની બજાર પર અસર જોવા મળશે કેમ કે અમેરિકાની
ચૂંટણીના પરિણામો પશ્ર્ચાત્ બન્નેમાં વધારો જોવા મળ્યો છે. આ સિવાય આગામી ટૂંકા
સમયગાળા દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લે-વેચની ભારતીય ઈક્વિટી માર્કેટની
વધઘટમાં મુખ્ય ભૂમિકા રહેશે, એમ મીનાએ ઉમેર્યું હતું.આંતરરાષ્ટ્રીય સ્તરે
બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં વધધટ અને ડૉલર સામે રૂપિયાની વધઘટની પણ સપ્તાહ દરમિયાન
બજાર પર અસર જોવા મળી શકે છે, એમ માસ્ટર કેપિટલ સર્વિસીસનાં ડિરેક્ટર પલકા
અરોરા ચોપ્રાએ જણાવતા ઉમેર્યું હતું કે સપ્તાહ દરમિયાન ભારતનાં ક્ધઝયુમર પ્રાઈસ
ઈન્ડેક્સ, ઔદ્યોગિક ઉત્પાદન, મેન્યુફેક્ચરિંગ આઉટપૂટ, હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ, અમેરિકાના ક્ધઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સ, કૉર, સીપીઆઈ, બેરોજગારીના દાવાના ડેટા, યુકેના જીડીપી અને ચીનના ઔદ્યોગિક ઉત્પાદન જેવા
સ્થાનિક અને વૈશ્ર્વિક ડેટાઓ બજારના ચાલકબળ પુરવાર થશે.અત્રે ઉલ્લેખનીય બાબત એ છે
કે ગત સપ્તાહે ખાસ કરીને આ મહિનામાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત
વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૦.૨૯ ટકા અથવા તો
૨૩૭.૮ પૉઈન્ટ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૦.૬૪ ટકા અથવા તો ૧૫૬.૧૫ પૉઈન્ટનો
ઘટાડો જોવા મળ્યો હોવાનું જીઓજિત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં ચીફ ઈન્વેસ્ટમેન્ટ
સ્ટ્રેટેજિસ્ટ વી. કે. વિજયકુમારે જણાવ્યું હતું.તાજેતરનાં વૈશ્ર્વિક મિશ્ર પરિબળો
અને જાહેર થઈ રહેલા બીજા ત્રિમાસિકગાળાના પરિણામો નિરાશાજનક આવી રહ્યા હોવાથી
આગામી સપ્તાહ દરમિયાન પણ બજારનો અન્ડરટોન નરમાઈતરફી રહેવાની શક્યતા મોતીલાલ ઓસવાલ
ફાઈનાન્સિયલ સર્વિસીસ લિ.નાં રિસર્ચ અને વૅલ્થ મેનેજમેન્ટના હેડ સિદ્ધાર્થ ખેમકાએ
જણાવ્યું હતું. જોકે, સપ્તાહ દરમિયાન જાહેર થનારા પરિણામોને ધ્યાનમાં લેતા ચોક્કસ સ્ટોક આધારિત
ભાવમાં વધઘટ જોવા મળે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સોનું થયું સસ્તું તો ચાંદીમાં ઉછાળો, અમદાવાદ-સુરતમાં જાણો આજના...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 11:56 am
- 53
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 164
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 118
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 103
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 104
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 87
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 180
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 84
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 103
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 110
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 157
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 97
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 96
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 94
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 97
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 92
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 86
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 96
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 97
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 91
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 89
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 75
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 89
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 137
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 73
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 86
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 89
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 72
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 153
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 76
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 67
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 72
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 70
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 76
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 148
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 69



