દિવાળીએ વડતાલ, વડવાળા અને શામળાજી મંદિરને વિવિધ રોશનીથી શણગાર કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-13 12:24:57
  • Views : 378
  • Modified Date : 2020-11-13 12:24:57

દૂ           ધરેજ સ્થીત વડવાળા મંદિર સમગ્ર રાજયના માલધારી સમાજ માટે આસ્થા કેન્દ્ર સમાન છે. દિવાળીના તહેવારો નીમીત્તે વડવાળા મંદિરને રોશની કરાઇ હતી. રોશનીથી ઝળહળતુ દૂધરેજ વડવાળા મંદિર તસવીરમાં નજરે પડે છે. તથા વડતાલ મંદિરે પણ દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શેને આવતા હોય છે. આખા મંદિરને વિવિધ લાઈટિંગથી શણગાર કરાયો છે. દિપાવલીનો પર્વ પ્રારંભ થતાં યાત્રાધામ શામળાજી મંદિર શણગારાયું છે. નતેરસના દિવસે લક્ષ્મીપૂજન કરાશે. શનિવારે કાળી ચૌદશ તથા દિવાળી મંદિરના ચોપડા પૂજન કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News