હવે બબીતાજી પણ જશે બીજા શૉમાં? જાણો કયા પોપ્યુલર શૉમાંથી મળી મોટી ઑફર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-22 13:55:20
  • Views : 697
  • Modified Date : 2022-05-22 13:55:20

 

શોએબ ઈબ્રાહિમ

બિગ બૉસ 12ની ટ્રોફી પોતાના નામે કરી ચૂકેલી દીપિકા કક્કડના પતિ શોએબ ઈબ્રાહિમ આ વખતે બિગ બૉસ ઓટીટીમાં તેનુ નસીબ અજમાવી શકે છે. નિર્માતાઓએ શોએબ ઈબ્રાહિમને બિગ બૉસ ઓટીટીમાં આવવાનું નિમંત્રણ મોકલ્યું છે.  

 

મુનવ્વર ફારૂખી 

લૉકઅપની પહેલી સિઝન જીત્યા બાદ મુનવ્વરે હરણફાળ ભરી છે. લૉકઅપ બાદ મુનવ્વર ખતરો કે ખેલાડીમાં પણ કામ કરશે. આ સિવાય કોમેડિયનની પાસે બિગ બૉસ ઓટીટી 2માં કામ કરવાનુ આમંત્રણ મળ્યું છે.

સનાયા ઈરાની

ટીવી જગતની લોકપ્રિય અદાકારા સનાયા ઈરાની છેલ્લાં ઘણા વર્ષોથી ટીવીથી અંતર બનાવ્યું છે. તેમ છતા સનાયા ઈરાનીની ખ્યાતિ ઓછી થઇ નથી. સનાયા ઈરાનીને પણ બિગ બૉસ ઓટીટી 2માં સામેલ થવાની તક મળી. 

 

નિયા શર્મા

ટીવીની નાગિન નિયા શર્માએ પહેલાની સિઝનમાં બિગ બૉસ ઓટીટીના ઘરમાં મહેમાન તરીકે એન્ટ્રી કરી હતી. સિઝન 2 માટે પણ નિર્માતાઓએ નિયા શર્માને ઑફર મોકલી છે. નિયા શર્મા આ સિઝનમાં ધમાલ કરી શકે છે.

 

નિયા શર્મા

ટીવીની નાગિન નિયા શર્માએ પહેલાની સિઝનમાં બિગ બૉસ ઓટીટીના ઘરમાં મહેમાન તરીકે એન્ટ્રી કરી હતી. સિઝન 2 માટે પણ નિર્માતાઓએ નિયા શર્માને ઑફર મોકલી છે. નિયા શર્મા આ સિઝનમાં ધમાલ કરી શકે છે.

 

સિદ્ધાર્થ નિગમ

સીરિયલ અલાદીન નામ તો સાંભળ્યું હશે. સ્ટાર સિદ્ધાર્થ નિગમ પણ બિગ બૉસમાં ધૂમ મચાવી શકે છે. સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે બિગ બૉસ ઓટીટી 2 સિદ્ધાર્થ નિગમને પોતાના શોમાં લાવવા માગે છે. સિદ્ધાર્થ નિગમની લોકપ્રિયતા જોઇને બિગ બૉસ ઓટીટી 2એ આ નિર્ણય કર્યો છે. 

 

Download Our B K News Today App



Related News