દુર્લભભાઈની સંમતિ વિના પોલીસ મથકમાં નોટરી થઇ હતી, તપાસમાં સમર્થન મળ્યું
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-09-14 12:16:12
- Views : 383
- Modified Date : 2020-09-14 12:16:12
દુર્લભભાઈએ આપઘાત કેસમાં રાંદેર પોલીસ સ્ટેશનના સીસીટીવીનું ડીવીઆર જિલ્લા પોલીસે કબજે કર્યા હતા. બીજી ફેબુઆરીએ દુર્લભભાઈના બંગલામાં પર રાંદેર પીઆઈ બોડાણાના કહેવાથી તેમને બોલાવવા આવ્યા ગયા હતા. જેથી ડીવાયએસપીએ રાંદેર પોલીસના પીએસઆઇ સહિત 3 પોલીસકર્મીના નિવેદનો લીધા હતા. આ દરમિયાન રાંદેરનો પીઆઈનો કેશિયર અજય બોપાલા પણ ત્યાં આવ્યો હતો. પીએસઆઈ અને તેનો સ્ટાફ ગયા પછી અજય બોપાલા ત્યાં વાત કરવા રોકાયો હતો. પીએસઆઈને એવુ કહ્યું હતું કે પીઆઈએ અજયને અરજીના કામે મોકલ્યો હશે એટલે તેઓ ત્યાંથી કાકાને પીઆઈનો મેસેજ આપી રવાના થયા હતા. તપાસનીશ રૂપલ સોલંકીએ જણાવ્યું કે, રાંદેર પોલીસ મથકમાં દુર્લભભાઇની સંમતિ વગર જે ડોક્યુમેન્ટ નોટરી થયા હતા તે બાબતે નોટરીનું નિવેદન લેવાતા તપાસમાં સમર્થન મળ્યું છે. બીજી તરફ ગુનો દાખલ થતા તમામે મોબાઇલ બંધ કરી દીધો છે. છેલ્લું લોકેશન સુરતનું મળ્યુ હતું. બિલ્ડર રાજુ ભરવાડ, હેતલ દેસાઈ, કિશોર કોશિયા કનૈયા નરોલા, ભાવેશ સવાણી, રાંદેર પીઆઈ બોડાણા, વિજય શિંદે, મુકેશ કુલકર્ણી, રાઇટર કિરણ સિંઘ અને રાંદેરનો કેશિયર અજય બોપાલાનું છેલ્લું લોકેશન સુરત આવતું હતું, કેમ કે પોલીસ મોબાઇલ ચાલુ કરશે તો લોકેશન આધારે શોધી નાખશે તે પહેલા તમામે આરોપીએ ગુનો નોંધાયો તે દિવસથી મોબાઇલ ઓલવી નાખ્યા હતા. આરોપી કનૈયા નરોલા વિદેશમાં હોવાની ખબર પડતા પોલીસે પાસપોર્ટ ઓફિસમાં લેટર લખી જાણ કરી છે અને લુક આઉટ નોટીસ આપવાની તૈયારી શરૂ કરી છેપાટીદાર અગ્રણી દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં વિવાદનું કેન્દ્ર બનેલી પીસાદની હજાર વાર જેટલી જમીનના ભાવ સતત વધતાં ગયા હતા. બીજી તરફ ITની નોટિસ અને ચેકથી ચૂકવવાની થતી રૂપિયા ત્રણ કરોડની રકમ મામલે વિવાદ સતત વધતો જ રહ્યો હતો. જે અંતે દુર્લભ પટેલને આત્મહત્યા સુધી પ્રેરી ગયો હતો. અલબત્ત, પોલીસ તપાસ ચાલી રહી હોય આવનારા સમયમાં જમીન વિવાદમાં અત્યાર સુધી છુપા રહેલાં અનેક રહસ્ય પરથી પડદાં ઉંચકાઈ શકે છે. જમીનનો સોદો થયો ત્યારે અને હાલ બજાર કિંમતમાં 20 કરોડ જેટલો ઉછાળો આવ્યો છે. હાલ પિસાદ વિસ્તારમાં રેલવે લાઇનની આજુબાજુના લોકેશન પ્રમાણએ રેટ ચાલે છે. એવરેજ અહીં 35 હજાર વારનો ભાવ છે. જમીનનો સોદો કોશિયા અને દુર્લભ પટેલ વચ્ચે માર્ચ, 2014માં થયો હતો. જે તે વખતે પિસાદ 21 હજારની નજીક વારનો ભાવ ચાલી રહ્યો હતો. જો કે, સોદો 24 કરોડમાં નક્કી થયો હતો. બાકીની રકમ ચેકમાં ચૂકવવાનું નક્કી કરાયુ હતુ અને ત્રણ કરોડ જેટલી જ રકમ ચૂકવવાની બાકી હતી. તે વખતે પણ દસ્તાવેજ થયો નહતો. પરંતુ આ દરમિયાન જ ઓગષ્ટ, 2016મા ંઆઇટીના દરોડા કિશોર કોશિયાને ત્યાં પડ્યા હતા. જેમાં જમીનને લગતા ડોકયુમેન્ટ જપ્તા કરાયા હતા એક સાટાખત મરનાર દૂર્લભભાઇ સાથેનો હોય તેમના સુધી પણ તપાસનો રેલો ગયો હતો. જેમાં વિવિધ પેનલ્ટી અન કેપિટલ ગેઇન સહિત મળી કુલ 13 કરોડની રિકવરી નિકળી હતી. એટલે કિશોર કોશિયાએ આ ઇશ્યુનો નિકાલ કરવાની જવાબદારી લીધી હતી. પરંતુ તેનો નિકાલ આવ્યો ન હતો અને બીજી તરફ ત્રણ કરોડ રૂપિયા પણ ચૂકવાયા નહતા. એટલે છેક ત્રણ વર્ષ સુધી આ ઇશ્યુ ચાલ્યો હતો અને જાન્યુઆરી, 2020માં રાંદેર પોલીસ મથકમા અરજી કરવામાં આવી હતી.ITએ 18 કરોડની એક જ રકમ પર દુર્લભ અને કોશિયા બંનેની ઉઘરાણી કાઢી હતી. દુર્લભ પર રોકડ સ્વીકારવા માટે અને કોશિયા પર રોકડ આપવા બાબતે પેનલ્ટીઓ લગાવી હતી. એવું પણ કહેવાય છે કે કોશિયા સોદામાંથી બહાર આવવા માટે અન્ય પાર્ટીને પણ લઇ આવ્યો હતો.બિલ્ડર રાજુ ભરવાડ, હેતલ દેસાઈ, કિશોર કોશિયા, કનૈયા નરોલા, ભાવેશ સવાણી, રાંદેર પીઆઈ બોડાણા, ઉધનાનો કોન્સ્ટેબલ વિજય શિંદે, મુકેશ કુલકર્ણી, રાંદેરનો રાઇટર કિરણ સિંઘ અને રાંદેરનો કેશિયર અજય બોપાલા શોધવા માટે એસઆઈટીની 4 ટીમોએ તપાસ શરૂ કરી છે.પરંતુ એકપણ આરોપી મળી આવ્યા ન હતા. આરોપીઓને ભગાડવામાં પડદા પાછળ કેટલાક પોલીસકર્મીઓ કામ કરતા હોવાની આશંકા છે. જેના કારણે આરોપી પોલીસના હાથમાં આવતા નથી. બીજી એવી પણ વાત છે કે આરોપીઓ પહેલા આગોતરા માટેની તૈયારી કરી રહ્યા હોવાની વાત છે અને તેમાં કંઈ ન થાય તો પોલીસમાં હાજર થાય શકે તેવી શક્યતા છે. રાંદેર પીઆઈ સહિત 4 પો.કર્મીઓ સામે ઈન્કવાયરી સુરત પોલીસમાં ડીસીપી ઝોન-4ને સોંપવામાં આવી છે. જેમાં પોલીસ અધિકારીએ દુર્લભભાઈના બન્ને સંતાનોના નિવેદનો લીધા હતા. પીઆઈ બોડાણા સહિત ચારેય પોલીસકર્મીઓ હાલમાં ફરાર છે અને તેમની સામે ગંભીર ગુનો નોંધાયો છે. છતાં સુરત પોલીસ સંડોવાયેલા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવા કેમ વિલંબ કરે છે તે એક તપાસનો વિષય છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 166
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 223
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 120
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 124
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 96
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 105
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 106
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 97
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 89
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 84
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 182
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 96
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 105
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 159
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 105
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 86
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 96
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 99
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 101
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 74
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 87
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 73
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 157
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 78
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 150
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 93



