કઠોર નિર્ણય બાદ લોકોમાં ભારે અંધાધૂંધી ફેલાઈ ટ્રાફિકના નવા કઠોર નિર્ણયો આજથી અમલી
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-09-16 12:26:22
- Views : 442
- Modified Date : 2019-09-16 12:26:22
કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નવા ટ્રાફિક નિયમોની આવતીકાલે તા.૧૬મી
સપ્ટેમ્બરથી અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજયમાં અમલવારી થવા જઇ રહી છે ત્યારે રાજયભરના પ્રજાજનોમાં આકરા દંડ અને જાગવાઇઓને લઇ ભારોભાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ખુદ કેન્દ્રીય
વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ જે તે રાજયોને આ નવા નિયમોની અમલવારી કરવા મુદ્દે સ્વતંત્રતા આપી છે ત્યારે ગુજરાતની રૂપાણી સરકારે અન્ય કેટલાક રાજયોની જેમ અહીં ગુજરાત રાજયમાં પણ ટ્રાફિકના આ નવા આકરા નિયમો અને વધુ પડતા દંડની આકરી જાગવાઇઓની અમલવારી તાત્કાલિક અસરથી મોકૂફ રાખી દેવી જાઇએ એવી લોકોમાં જબરદસ્ત માંગણી ઉઠવા પામી છે. ગુજરાત સરકારે તેમાંથી આંશિક રાહત આપી છે પરંતુ નવી દંડની રકમ પણ સામાન્ય જનતાના ખિસ્સાને કોઇપણ સંજાગોમાં પોષાય એમ જ નથી, તેથી રાજયભરના પ્રજાજનોમાં ટ્રાફિકના આ નવા નિયમોની અમલવારી તાત્કાલિક અસરથી મોકૂફ રાખવા વ્યાપક માંગણી ઉઠી છે. રાજયના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલો બહુ જ
સંવેદનશીલ અને ગંભીર હોઇ રૂપાણી સરકારે ખરેખર વ્યવહારૂ અને માનવીય અભિગમ અપનાવવો જાઇએ અને લોકોને આ ડર અને ફફડાટના માહોલમાંથી બહાર લાવવા જાઇએ. સરકારના આ તઘલખી ફરમાનને લઇ હાલ તો લોકો લાયસન્સ, પીયુસી, ઇન્શ્યોરન્સ, આરસી બુક માટે આરટીઓ કચેરી, પીયુસી સેન્ટર સહિતના સ્થળોએ લાંબી
લાઇનો લગાવવા મજબૂર બન્યા છે. સરકારે સામાન્ય જનતાને લાયસન્સ, આરસીબુક, પીયુસી કે ઇન્શ્યોરન્સ સહિતના ડોકયુમેન્ટ્સની પરિપૂર્તતા માટે પૂરતો સમય આપ્યા વિના જ અચાનક અમલવારીની વાત ઉતાવળે કરી દેતાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાં જાણે જબરદસ્ત અંધાધૂંધી અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. નોટબંધી, જીએસટીના મરણતોલ ફટકા બાદ લોકો હવે ટ્રાફિક નિયમો અને દંડનો માર સહન કરવા મજબૂર બન્યા છે, જેના કારણે લોકોમાં એક પ્રકારનો ભારેલા અÂગ્ન જેવો જારદાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે ખાસ કરીને મહિલાઓ, યુવતીઓ સરકાર પર ફિટકાર વરસાવી રહ્યા છે. અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, સરકાર ભલે નવા નિયમો લાગુ કરે પરંતુ તેની અમલવારી માટે ખાસ કરીને લાયસન્સ, પીયુસી, ઇન્શ્યોરન્સ, આરસી બુક સહિતના ડોકયુમેન્ટસની પરિપૂર્તતા માટે સરકારે નાગરિકોને પૂરતો સમય આપવો જાઇએ. આ ડોકયુમેન્ટસની પરિપૂર્તિ બે-ચાર દિવસ કે અઠવાડિયામાં થઇ શકે તેમ નથી. નાગરિકોને સરકારે ખરેખર બે-ચાર મહિનાનો સમય આપવો જાઇએ કારણ કે, આ ડોકયુમેન્ટસ તૈયાર કરવામાં એટલો સમય તો જાય જ તેમ છે. કારણ કે, તંત્ર ખુદ તેને પહોંચી વળે તેમ નથી તે વાસ્તવિકતા છે. બીજીબાજુ, અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં એચએસઆરપી નંબર પ્લેટથી લઇને લાયસન્સ, આરસીબુક, ઇન્શ્યોરન્સ અને પીએયુસી માટે લોકો પોતાની નોકરી અને
ધંધા-રોજગાર છોડી હાલ આ ડોકયુમેન્ટ્સ પરિપૂર્ણ કરવા માટે આરટીઓ કચેરી, પીયુસી સેન્ટર પર લાંબી લાઇનો લગાવવા મજબૂર બન્યા છે. નવા ટ્રાફિક નિયમોની આવતીકાલથી જ અમલવારી થવાની છે ત્યારે શહેરમાં ટ્રાફિક પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ, ઝપાઝપી અને મારામારીના બનાવો પણ સામે આવે તેવી ગંભીર દહેશત છે ત્યારે સરકારે સમગ્ર મામલે ગંભીરતાથી વિચાર કરવો જાઇએ અને ઉતાવળે નવા નિયમોની અમલવારીનો હઠાગ્રહ રાખવો જાઇએ નહી.
કેટલાક જાગૃત નાગરિકોએ રોષ ઠાલવ્યો હતો કે, કાયદા ને નિયમો લોકોની સુખાકારી અને સાનુકૂળતા માટે હોય..લોકોને બિનજરૂરી હાલાકી કે હેરાન-પરેશાન કરવા અને તેમને ડરાવવા માટે નહી. સરકારે આ વાત સમજવાની જરૂર છે અને નવા નિયમોની અમલવારી માટે નાગરિકોને બે-ચાર મહિના જેટલો પૂરતો સમય આપવો જ પડે, એમ કંઇ બે-ચાર દિવસમાં આટલા મોટા રાષ્ટ્રવ્યાપી નિર્ણયની અમલવારી ઓછી થઇ શકે એવા ગંભીર સવાલો પણ લોકોએ ઉઠાવ્યા હતા અને તાત્કાલિક અસરથી ગુજરાત રાજયમાં ટ્રાફિકના નવા નિયમોની અમલવારી મોકૂફ રાખવા ઉગ્ર માંગણી કરી હતી.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 23
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 45
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 176
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 159
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 100
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 105
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 77
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 85
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 84
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 74
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 68
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 66
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 141
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 76
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 64
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 84
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 90
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 116
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 75
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 74
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 81
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 66
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 76
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 74
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 75
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 70
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 75
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 59
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 122
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 60
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 53
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 57
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 57
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 61
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 114
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



