જામનગર સુત્રેજા ગામે ફસાયેલા 2 લોકોને NDRFએ એરલિફ્ટ કર્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-01 17:16:14
  • Views : 93
  • Modified Date : 2023-07-01 17:16:14

 ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે અનેક જિલ્લામાં પુરની સ્થિતિ જોવા મળી છે. જેના પગલે અનેક જિલ્લાઓના પાણીના લોકો ફસાયા છે. તેવા સમયે જામનગરના સુત્રેજા ગામેથી NDRFએ હેલિકોપ્ટરના માધ્યમથી બે લોકોને એરલિફ્ટ કર્યા છે. જેમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે જામનગરના સુત્રેજા ગામે છેલ્લા 14 કલાકથી વધુ સમયથી ફસાયા હતા બંને વ્યક્તિઓ જીવ બચાવવા વીજપોલના સહારે અટક્યા હતા. જ્યારે NDRFની ટીમે હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કર્યા હતા.

Download Our B K News Today App



Related News