નવસારીઃ સ્ટેશન વિસ્તારમાં મોટો ભૂવો પડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-21 17:21:52
  • Views : 55
  • Modified Date : 2024-07-21 17:21:52

નવસારીઃ સ્ટેશન વિસ્તારમાં મોટો ભૂવો પડ્યો હતો. રિઝર્વેશન કાઉન્ટરની બહાર 15થી 20ફૂટનો ભૂવો પડતા વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.રીક્ષા ચાલકોએ સમયસૂચકતા વાપરી રસ્તો બંધ કરતા અકસ્માત ટળ્યો  હતો. ઉલ્લેખનીય છે કે રેલવે સ્ટેશન બહારનો અતિવ્યસ્ત રસ્તો બંધ કરવાની ફરજ પડતા લોકોને ભારે હાલાઈનો સામનો કરવો પડ્યો હતો.ચોમાસામાં બનતા આ પ્રકારના બનાવના કારણે પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. સ્થાનિકોએ પૂરાં કરી રસ્તો ફરી શરૂ કરવા માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News