ધાનેરાની over the rainbow સ્કૂલમાં નવરાત્રી તથા દિવાળીની ઉજવણી કરવામાં આવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-31 12:42:36
  • Views : 248
  • Modified Date : 2021-10-31 12:42:36

ધાનેરાની over the rainbow સ્કૂલમાં નવરાત્રી તથા દિવાળીની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકો ટ્રેડિશનલ ડ્રેસ માં આવ્યા હતા. જેમાં આરતી કરીને ગરબાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં બાળકો તથા શાળાના સ્ટાફ સાથે મળીને બાળકો જોડે ગરબા રમી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. જેમાં બાળકો સાથે શાળાના એમ.ડી પણ ગરબા ના તાલે જુમ્યા હતા. તે બાદ બાળકો દ્વારા ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી અને દિવાળીની રંગોળી પર દોરવામાં આવી હતી. ત્યારબાદ બાળકોને દિવાળીમાં સાચવીને ઉજવણી કરવી અને તકેદારી રાખવી એના વિશે સલાહ-સુચન આપવામાં આવ્યું .બે વર્ષ કોરોનાં ના સમય બાદ દિવાળીની ઉજવણી કરતાં બાળકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

Download Our B K News Today App



Related News