આખરે ભાભર, પાલનપુર અને ડીસાને મળ્યા નવા સુકાનીઓ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-03-16 11:11:16
- Views : 373
- Modified Date : 2021-03-16 11:11:16
બનાસકાંઠા જિલ્લામાં
પાલનપુર, ડીસા અને ભાભર ખાતે તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવ્યા બાદ ગતરોજ ત્રણેય પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ડીસા સહિત જિલ્લામાં ત્રણેય
પાલિકામાં ભાજપ સત્તા હાંસલ કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ડંકો વગાડ્યો છે. ત્રણેય પાલિકા પર બહુમતી મેળવ્યા બાદ ગતરોજ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પાલનપુરમાં પ્રમુખને લઈ અનેક નામોને લઈને ચર્ચા થતી હતી. પરંતુ ભાજપ મોવડી મંડળે આખરે હેતલબેન રાવલને પ્રમુખ અને હસમુખભાઈ પઢિયારને ઉપપ્રમુખ, શાશક પક્ષના નેતા હર્ષાબેન મહેશ્વરી, કારોબારી ચેરમેન દિપકભાઈ પટેલ, દંડક તરીકે નરેશભાઈ રાણાની નીમણુંક કરાઈ હતી. સવારે ૧૦ વાગ્યાથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. જાે કે સંપૂર્ણ બહુમતી હોવાના કારણે કોઈ તંગદીલી જાેવા મળી ન હતી. અને ભાજપ શહેર પ્રમુખ દિનેશભાઈ પટેલે વિહ્પ અને મેન્ડેડ રજુ કર્યા હતા. સામે કોંગ્રેસે પણ જાગૃત્તિબેન રમેશભાઈ સોલંકીને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે મહંમદભાઈ રસુલભાઈ મનસુરીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવ્યું હતું. તેમના તરફેણમાં કોંગ્રેસમાંથી જીતેલા ૧૨ સભ્યોએ હાથ ઉંચો કર્યો હતો. જ્યારે હેતલબેન રાવલના પક્ષમાં ૩૨ સભ્યોએ હાથ ઉંચો કર્યો હતો. આમ ૩૨ મત મળવાથી હેતલબેન પ્રમુખ પદના વિજેતા ઉમેદવાર જાહેર થયા હતા.
ડીસા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બિનહરીફ થઈ છે. ડીસા
નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજુભાઇ બુલચંદભાઈ ઠક્કર અને ઉપપ્રમુખ તરીકે સવિતાબેન જીજ્ઞેશભાઈ હરિયાણીની બિન હરીફ વરણી થતા ભાજપમાં હર્ષની લાગણી ફેલાઇ ગઇ છે. આ સાથે કારોબારી ચેરમેન તરીકે જીગ્નેશ જાેશી, પક્ષના નેતા તરીકે શિલ્પાબેન માળી, દંડક તરીકે શૈલેષ પ્રજાપતિની વરણી કરાઈ હતી. જાેકે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, કૈલાસ ગેલોત, જિલ્લા ભાજપ મહામંત્રી ડાહ્યાભાઈ પીલિયતર, ડો. રીટા પટેલએ શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે નવનિયુક્ત પ્રમુખ રાજુ ઠકકરે પાર્ટી અને મતદારોનો આભાર માન્યો હતો. સાથે ડીસાનો વિકાસ આગળ વધે તેવા પ્રયત્ન કરવાની ખાત્રી આપી હતી.
ભાભર નગરપાલિકામાં ભાજપના ચૂંટાયેલા ૨૨ ઉમેદવારોની હાજરીમાં સર્વાનુમતે પ્રમુખ પદે રોહિતભાઇ આચાર્ય તેમજ ઉપપ્રમુખ પદે પ્રભાતસિંહ રાઠોડની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત શાશક પક્ષના નેતા તરીકે કાંતિભાઈ જાેષી, કારોબારી ચેરમેન પદે રાજુભાઈ ઠાકોર અને દંડક પદે ગીતાબેન માળીની નિમણૂક કરાઈ હતી.
ધાર્યુ ધણીનું નહીં... ધાર્યુ ધારાસભ્યનું...
પાલિકાની ચૂંટણી ડીસા સંગઠન જે કહીએ તો ઈન્ચાર્જ સંગઠન હતું. પરંતુ ભાજપની એક લોબી ધારાસભ્યને પછાડવા માટે દિવસ-રાત મજુરી કરી છે. જેમાં સંગઠનના કેટલાંક લોકો હાથો બન્યા હતા. ઉમેદવારોની પસંદગીથી લઈને પ્રમુખ પદ સુધી દરેક જગ્યાએ ધારાસભ્યશ્રીને સંઘર્ષમાં ઉતરવું પડયું છે. ધારાસભ્યએ એકલા હાથ સંપૂર્ણ બહુમતી લાવ્યા બાદ ચૂંટાયેલા ઉમેદવારોએ જે રીતે પ્રમુખ અને હોદ્દા લેવા માટે દોડ લગાવી અને ધારાસભ્યનું ધાર્યુ ન થાય એવા પ્રયત્ન કરાયા. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ જગ્યાએ ધારાસભ્યના વિરોધીઓએ પક્ષની અંદર એડીચોટીનું જાેર લગાવ્યું. પરંતુ સંગઠનના પગથીયા ચડીને ધારાસભાના પદ સુધી પહોંચનાર શશીકાંતભાઈ પંડયાએ દરેક જગ્યાએ સંગઠનના મોવડી મંડળોને પોતાની વાત સમજાવવામાં સફળ રહ્યા છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 42
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 174
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 156
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 138
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 113
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 112
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 69
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 118
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 113
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



