ભીલડી ખાતે બી.એમ મહેશ્વરી એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત આર્ટસ કોલેજ માં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-31 12:46:39
  • Views : 239
  • Modified Date : 2021-10-31 12:46:39

 

કોલેજમાં રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી ના ભાગરૂપે એકતા રેલી વક્તૃત્વ સ્પર્ધા અને સપથવિધી ના કાર્યક્રમ થયા હતા જેમાં કોલેજના પ્રિન્સિપાલ ડો સુનિતાબેન ખત્રી, પ્રોગ્રામ ઓફીસર રેખાબેન ગોસ્વામી અને કોલેજના તમામ વિદ્યાર્થીઓ કક્કો અને વિદ્યાર્થીઓ હાજર રહી સંઘ શક્તિ કલયુગે અને સંપ ત્યાં જંપ થીમ હેઠળ રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉમંગભેર ઉજવણી કરી હતી.

Download Our B K News Today App



Related News