ધાનેરા ધારાસભ્ય નાથાભાઇ લાઇનમાં ઉભા રહીને કર્યું મતદાન

  • Published By :
  • Published Date : 2019-04-23 02:51:29
  • Views : 526
  • Modified Date : 2019-04-23 02:51:29

ધાનેરા બ્રેકીંગ ધાનેરા ના ધારાસભ્ય એ ધાખા ગામ માં કર્યું મતદાન ધારાસભ્યએ લાઇન માં ઉભા રહી ને 8 વાગે કર્યું મતદાન નાથાભાઇ એ કોંગ્રેસ ની જીત નો કર્યો દાવો ધાનેરા તાલુકા માં વહેલી સવાર થી મતદાન માટે લાગી લાઇન

Download Our B K News Today App



Related News