નરોડા-SG હાઈવે સહિત અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ, વાહનચાલકો અટવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-25 16:45:04
  • Views : 337
  • Modified Date : 2019-09-25 16:45:04

સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. નરોડા, અમરાઈવાડી, હાટકેશ્વર, ખોખરા, મણિનગર, વસ્ત્રાલ, ઘોડાસર, જશોદાનગર, વટવા, ઈસનપુર, પીપળજ, લાલદરવાજા, રાયપુર, એસજી હાઈવે, પ્રહલાદનગર, ગીરધરનગર, બાપુનગર અને અસારવા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદ સાથે પવન ફુંકાતા વાહનચાલકો પણ અટવાયા હતા.

Download Our B K News Today App



Related News