નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો, જળસપાટી 134.38 મીટર પર પહોંચી, જુઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-30 14:01:13
  • Views : 586
  • Modified Date : 2019-08-30 14:01:13

ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. ડેમની જળસપાટી હાલ 134.38 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી કુલ 2 લાખ 66 હજાર ક્યુસેક પાણીની આવક થતા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે. હાલ ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે. સાથે જ RBPHના તમામ પાવર હાઉસ તેમજ CHPHના 3 પાવર હાઉસ ચાલુ કરાયા છે.

Download Our B K News Today App



Related News