સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધી 50 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-15 16:36:43
  • Views : 253
  • Modified Date : 2021-03-15 16:36:43

      અત્યાર સુધીમાં 50 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી 2018માં પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. 2018 થી 2021 માર્ચ સુધીમાં 50 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. નર્મદા નિગમના એમડી રાજીવ ગુપ્તાએ ટ્વીટ કરી આ માહિતી શેર કરી છે.

Download Our B K News Today App



Related News