નરેન્દ્ર મોદીનો ભાવનગરમાં ભવ્ય રોડ-શો યોજાયો

  • Published By :
  • Published Date : 2022-09-29 15:03:27
  • Views : 186
  • Modified Date : 2022-09-29 15:03:27

મોદીની સુરતની મુલાકાત બાદ હવે ભાવનગરની મુલાકાતે આવ્યાં છે. જ્યા કરોડોના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂત કરશે. સુરતમાં પણ વડાપ્રધાનનો રોડ-શો યોજાયો હતો. વડાપ્રધાન મોદીના હસ્તે સુરતમાં 3472.54 કરોડનાં 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.વડાપ્રધાને સંબોધનમાં સૌપ્રથમ ભાવનગરના લોકોને નવરાત્રિની શુભકામના પાઠવી હતી. PM મોદીએ સભા સંબોધનમાં કહ્યં હતું કે રીજનલ સાયન્સ સેન્ટર સ્થપાવાથી શિક્ષણ અને સંસ્કૃતિનું શહેર તરીકેની ઓળખ મજબૂત બનશે, ભાવનગર આવું છું ત્યારે બે-અઢી દાયકા જે ગુંજ સુરત વડોદરા રાજકોટ, ભાવનગર, જામનગરની ગુંજ રહેશે, સૌરાષ્ટ્રની સમૃદ્ધિને લઈઇને મારો વિશ્વાસ છે. ઉદ્યોગ ખેતી અને પ્રવાસની સંભાવનાઓ છે. ત્રણ એલએનજી છે. ગુજરાત તેમાંય પહેલું હતું, આપણે સેકડો કોસ્ટલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરી, માછીમારો ફિશીંગ હાર્બર બનાવાયા, તેનો નિરંતર વિસ્તાર અને આધુનિકરણ કરવામાં આવી રહ્યો છે.

Download Our B K News Today App



Related News