PM મોદી બીજા તબક્કામાં વેક્સિન લગવાડાવશે; આ તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લાગશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-21 11:55:26
  • Views : 228
  • Modified Date : 2021-01-21 11:55:26

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વેક્સિનેશનના બીજા તબક્કામાં વેક્સિન લગાવડાવશે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરાઈ રહ્યો છે. કોરોના વેક્સિન અંગે અમુક લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. કોંગ્રેસ સહિત વિપક્ષના અમુક નેતાઓએ કહ્યું હતું કે, વડાપ્રધાને પહેલા પોતે વેક્સિન લેવાની હતી.

    પહેલા તબક્કાનું વેક્સિનેશન 16 જાન્યુઆરીએ શરૂ થયું હતું. જેમાં 3 કરોડ ફ્રન્ટલાઈન વર્ક્સને વેક્સિન લાગે છે. ત્યારપછી 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બિમારીઓ સામે ઝઝૂમી રહેલા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વેક્સિન લગાવાશે.

Download Our B K News Today App



Related News