પાલનપુર પાલિકા ચૂંટણી ઃ નારાજગી, માંગણી, વિરોધ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-02-13 10:56:43
- Views : 357
- Modified Date : 2021-02-13 10:56:43
સ્થાનિક સ્વરાજની ડીસા અનોે પાલનપુર નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવા માટે હવે એક જ દિવસ બાકી રહ્યો છે. ત્યારે રાજકીય રીતે માહોલમાં ગરમાવો પ્રસરી ગયો છે. પાલનપુરના વોર્ડ નં. ૧ માં કયાંક સમર્થન માટે તો કયાંક પોસ્ટરો દ્વારા વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે. જ્યારે વોર્ડ નં. ૭માં ટિકિટની માંગણી સાથે મોટી સંખ્યામાં કાર્યકરોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ઉગ્ર રજૂઆતો કરી હતી. ત્યારે કાર્યકરોને સમજાવવામાં પદાધિકારી પરસેવો વધી ગયો હતો. યુવાનોનો રોષ જાેતા ભાજપ કાર્યાલયના દરવાજા બંધ કરવા પડ્યા હતા. અને શહેર ભાજપ પ્રમુખે રજુઆતના મામલે યુવાનોને સમજાવ્યા હતા.
હર્ષાબેન મહેશ્વરી સામે નારાજગીના સૂર
પાલનપુર નગરપાલિકાની ચૂંટણીને દિવસો ખૂબ ઓછા બાકી છે. આ સંજાેગોમાં કેટલા નામ રિપીટ થશે અને કોની ટિકિટ પાકી થશે. એ હજુ હવામાં અધ્ધરતાલ છે. આ સંજાેગોમાં વોર્ડ નંબર એકમાં વર્તમાન નગરસેવક નિરૂબેન પંચાલને ટિકિટ મળે એ માટે ઉગ્ર દેખાવ કર્યા હતા. જ્યારે હર્ષાબેન સામે લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ વોર્ડમાં રહેતા નાગરિકોએ જણાવ્યું કે, ગત ચૂંટણીમાં આખી પેનલ ભાજપને જીતાડી આપી હતી. આ વખતે એ જ કોર્પોરેટરોને ફરી ચૂંટણી માટે પસંદ કરવામાં આવે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જાણવા મળેલ વિગત અનુસાર હર્ષાબેન મહેશ્વરીને ટિકીટ મળશે તેવી વાતો ફેલાતા વોર્ડ નંબર એકના સ્થાનિકોએ નિરૂબેન
પંચાલને ટિકિટ આપવા અને હર્ષાબેન મહેશ્વરીને ટિકિટ આપવામાં આવશે તો સખત વિરોધ દર્શાવવાની વાત રજૂ કરી હતી. અને સૂત્રોચ્ચાર પોકાર્યા હતા.
આ અંગે લતાબેન પરમારે જણાવ્યું હતું કે, અમારા આ વિસ્તારમાં જે કામ થયેલા છે. અધૂરા છે. આ કામ પૂરા કરવા માટે નિરુબેન પંચાલ જ સક્ષમ છે. નિરુબેનને બદલે અન્યને કે વોર્ડ બહારથી ઉમેદવાર આવશે તો એ ઉમેદવાર માટે અમે વિરોધ દર્શાવશું.
સ્થાનિક માટે ટિકિટની માંગણી, કાર્યાલયના દરવાજા બંધ કરવા પડયાં
બનાસકાંઠાના મુખ્ય શહેરમાં સ્થાનિક રહીશોએ વોર્ડ નંબર એક અને સાતમા ઉગ્ર વિરોધ નોંધાયો છે.સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી મામલો જાેતા આ કારણે પક્ષીય રાજકારણમાં ગતમાવો આવતા સાથે જ અપક્ષ ઉમેદવાર કોણ કોણ હશે એવી અટકળો લાગે છે.
પાલનપુરમાં વોર્ડ નં.સાતમા સ્થાનિક ઉમેદવારની પસંદગી બાબતે ઉગ્ર રજુઆત થઈ છે. ટિકિટની માંગ સાથે, પોતાના વિસ્તારમાં સ્થાનિકને જ ટિકિટ મળે તેવી રજુઆત કરવા કાર્યકરો બહોળી સંખ્યામાં જિલ્લા ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા.
આ તબક્કે વિરોધ થતા ભાજપ કાર્યાલયના દરવાજાને બંધ કરવામાં આવ્યો હતો. કાર્યાલયના દરવાજા બંધ કરવાના પ્રયાસ સાથે સ્થાનિકોએ સ્થાનિક ઉમેદવાર માટે ઉગ્ર વિરોધ કરવો પડ્યો હતો. ટિકિટને લઈ કેટલાક કાર્યકરો અને નેતાઓએ શહેર ભાજપ પ્રમુખ સહિત ચૂંટણી
પસંદગી કમિટી સામે રોષ ઠાલવ્યો હતો.
પાલનપુરના વોર્ડ નં. ૧ માં
શાંતિલાલ પઢિયાર સામે વિરોધ
વિકાસના નામે મત માંગવામાં ભાજપને આ વખતે વોર્ડ એકમાં ભારે ઝટકો મળે એમ છે. હજુ સુધી નગરપાલિકામાં ભાજપે એક પણ વોર્ડના ઉમેદવારની જાહેરાત નથી કરી. ત્યારે ફરીથી આજે વોર્ડ નંબર એકમાં શાંતિભાઈ પઢીયારને કાપવા સહિત વિકાસના અનેક મુદ્દા લખી વિરોધ વ્યક્ત કર્યો. હજુ એકેય વોર્ડની સત્તાવાર જાહેરાત ન થવાથી અનેક ચર્ચાઓ વચ્ચે શાંતિભાઈ પઢીયારને ફરી ટિકિટ ન મળે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. જ્યારે શાંતિભાઈની બદલે એમના પુત્રને ટિકિટ મળવાની વાત વહેતી થતા સ્થાનિક જનતાએ નેતાઓના પરિવાર સિવાયના, બહારના વોર્ડના ન હોય એવાને સહયોગ ન કરવાનું જાહેર કર્યું હતું. ટિકિટ વિતરણ પછી એકદમ અપક્ષ ઉમેદવારો વધી જાય અને તેઓ ચૂંટણી લડે. હાલ તો વોર્ડ નંબર એકમાં શાંતિભાઈના વિરુદ્ધમાં અને બહારના ઉમેદવાર ન જાેઈએ એવો વિરોધ આ જ વોર્ડમાંથી કોઈ કરાવતું હોવાનું જાણવા મળેલ છે.
ભાભર પાલિકાની ચૂંટણીમાં પાંચમા દિવસે ૬૮ ફોર્મ ભરાયાં
બનાસકાંઠા જિલ્લાની ભાભર નગરપાલિકામાં ઉમેદવારીપત્ર ભરવાના પાંચમા દિવસે ૬૮ જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયાં હતા. જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ટેકેદારો સાથે મોટી
સંખ્યામાં સમર્થકો સાથે રેલી કાઢી હતી. અને ચૂંટણી અધિકારી એન.એસ.ગઢવીની કચેરીમાં પહોંચ્યા હતા. જ્યાં બંન્ને પક્ષના આગેવાનોએ આ ચૂંટણીમાં જીતના દાવા સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ગુરૂવારે આઠ ફોર્મ ભરાયાં હતા. જ્યારે શુક્રવારે ૬૮ ફોર્મ ભરાતા કુલ ૭૬ જેટલા ઉમેદવારીપત્ર ભરાયાં છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી
ઉમેદવારોની પસંદગી પછી રાજકીય ગરમીનો ઉભરો આવશે
બી.કે.ન્યૂઝ, ડીસા
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા અને ભાભર નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જેને લઈને સૌથી વધુ ઉમેદવારોની પસંદગી કોણી થશે તે જાણવાની ઉત્કંઠા ભાજપ પક્ષના કાર્યકરોમાં થઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં મોટાભાગની પાલિકાના ભાજપના ઉમેદવારોની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે
ડીસા-પાલનપુર અને ભાભર પાલિકાના ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થઈ નથી. પરંતુ આ વખતે ચૂંટણીમાં મોટાભાગના યુવા ચહેરા જાેવા મળે તેવું લાગે છે. આ ચૂંટણીમાં કેટલીક બાબતો નવી જાેવા મળી રહી છે. જેમાં મતદારો હવે તેમના વિસ્તારમાંથી અગાઉ ચૂંટાઈને પાંચ વર્ષમાં તેમણે શું કર્યું ? તેનો હિસાબ માંગી રહ્યા છે. જે તેમનો અધિકાર છે. કેમ કે વોર્ડમાં વિકાસના કામો માટે મતદારોએ જે મત આપ્યા હતા તેમાં કામગીરીને લઈને ચૂંટાયેલા સદ્સ્યો ખર્યા ઉતર્યા છે કે કેમ ? તે હવે મતદારો બરાબર ચકાસી રહ્યા છે.
બીજી તરફ પરંપરાગત રીતે પક્ષો દ્વારા કરાતી ઉમદવારોની પસંદગીમાં હવે છાપેલા કાટલા નથી જાેયતા. તેવી માનસિક્તા મતદારોએ બનાવી હોય તેમ કામ કરે તેવા અને પ્રામાણિક ઉમેદવાર જાેઈએ છે. હવે કૂદકો મારી સત્તાની લાલચમાં પક્ષ પલટો કરી મતદારોનો દ્વોહ કરે તેવા ઉમેદવારો ખપતા નથી. રાજકીય પક્ષોમાં પણ ઉમેદવારોની પસંદગીના ધોરણો તેની યોગ્યતા પ્રમાણે ચકાસીને પછી જ ઉમેદવાર પસંદ કરાય તેવી કાર્યકરોની માંગણી સાથે સાથે નાપસંદગી સામે વિરોધ પણ વ્યક્ત થઈ રહ્યો છે. આ એક જાગૃતિની નિશાની છે. એટલે હવે કોઈપણ પક્ષ મતદારોની લાગણીની અવગણના કરશે તો શાણા મતદારો ચૂંટણીમાં ‘મત’ દ્વારા ઉમેદવારને તેનું સ્થાન બનાવી દેશે.
૫ાલિકા ચૂંટણી ઃ ડીસામાં વધુ પ૭ અને પાલનપુરમાં ર૩ ફોર્મ ભરાયાં
બી.કે.ન્યૂઝ, ડીસા-પાલનપુર
પાલનપુર અને ડીસા નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારીપત્ર ભરવાના પાંચમા દિવસે ઉમેદવારોનો ઘસારો જાેવા મળ્યો હતો. જેમાં કોંગ્રેસ
આપ અને અપક્ષ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા. જેમાં ડીસા પાલિકા માટે શુક્રવારે વધુ પ૭ ફોર્મ અને પાલનપુર નગરપાલિકા માટે વધુ ર૩ જેટલા ફોર્મ રજૂ થયા હતા. જાેકે ભાજપના ઉમેદવારોનું લીસ્ટ હજુ જાહેર થયું ના હોવાની આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઘસારો રહેશે.
ડીસા પાલિકાની ચૂંટણી માટે કેટલા ફોર્મ ભરાયાં
વોર્ડ નં. ૧
હાર્દિક પ્રકાશભાઈ ઠક્કર
નવીનચંદ્ર ભુદરલાલ ઠક્કર
ચંદ્રીકાબેન બાબુભાઈ રાણા
લક્ષ્મણ સતરામદાસ ખત્રી
વિજય ત્રિકમભાઈ સોલંકી
વોર્ડ નં.ર
ભાવનાબેન જયદતભાઈ પંડ્યા
હસમુખ ચંદુજી સોલંકી
હરેશભાઈ જીવરામભાઈ ઠક્કર
વિજયકુમાર અમૃતલાલ સદ્દાસણા
બાબુલાલ દયારામ સોલંકી (માળી)
વોર્ડ નં.૩
પ્રાગજીભાઈ પબાજી માજીરાણા
આશાબેન સંજયકુમાર શુક્લ
મધુબેન દામજીભાઈ પ્રજાપતિ
છાયાબેન ભરતભાઈ નાઈ
વોર્ડ નં.૪
પ્રજાપતિ ભાવેશભાઈ રમેશભાઈ
ત્રિવેદી કનુભાઈ વશરામભાઈ
વોર્ડ નં.પ
નીતાબેન જગદીશચંદ્ર મોદી
રાજેશકુમાર પોપટલાલ પરમાર
વિપુલ ભગવાનદાસ ખત્રી
પ્રવિણકુમાર હરીલાલ પરાડીયા (રાજુ દરજી)
વોર્ડ નં.૬
દવે પાર્થકુમાર વિષ્ણુભાઈ
રાઠોડ સ્મિતાબેન શંભુભાઈ
આનંદકુમાર પ્રાણલાલ ઠક્કર
રૂખીબેન નરસિંહભાઈ બારોટ
લીલાબેન પરસોત્તમભાઈ પરમાર
વોર્ડ નં. ૭
૧. ઉષાબેન અશોકભાઈ ઠક્કર
૨. અશોકભાઈ જશુભાઈ ઠક્કર
૩.બબીબેન શંભુભાઈ રાઠોડ
૪.ગોદાવરીબેન તળસાજી બારોટ
૫.ગીતાબેન જયંતિભાઈ બારોટ
૬.પ્રકાશભાઈ લાલજીભાઈ બ્રાહ્મણ
૭. જશીબેન ભરતભાઈ ઠાકોર
૮. ભગુબેન પ્રકાશભાઈ તુરી
૯. જાેગાજી મસરજી માજીરાણા
વોર્ડ નં. - ૮
૧. ઉષાબેન નિલેશકુમાર પરમાર
૨. જીતેન્દ્ર કુમાર કાંતિલાલ પાવાલા
૩. પાર્થ જગદીશચંદ્ર મોદી
૪.સબનમબાનું સાજીદ શેખ
૫.નિકિતાબેન નટવરજી ઠાકોર
વોર્ડ નં.- ૯
૧.નસીમઅહેમદ અબ્દુલરજાક શેખ
૨.જાયેદાબેન ક્યુમભાઈ કુરેશી
૩.નૌશીનબાનુ નુરઅલી કુરેશી
( છોટાપુરા,ગવાડી )
વૉર્ડ નં.૧૦
૧.રોશનીબેન ધવલકુમાર ઠક્કર
૨.બાબુલાલ પરબતભાઈ દેસાઈ
૩.ભાવનાબેન બાબુલાલ દેસાઈ
૪.રીનાબેન શિવાભાઈ ઠાકોર
૬.પ્રફુલકુમાર જગદીશભાઈ ઠક્કર
૭. પ્રભુભાઈ રવાભાઈ બઢીયા
૮. મનિષાબેન જીતેન્દ્રગીરી ગૌસ્વામી
વોર્ડ નં. ૧૧
૧. હસમુખભાઈ ઉમેદભાઈ કોટડીયા
૨. કમલેશભાઈ લક્ષ્મણભાઈ પુરોહિત
૩. ભગાભાઈ પુનમાજી મંડોરા
૪. મોહનભાઈ સામતાભાઈ પરમાર
૫.સવિતાબેન અમરતલાલ વાણીયા
૬.ઉર્વેશભાઈ સબ્બીરભાઈ મેમણ
૭.પ્રભુભાઈ ગલાભાઈ એદલિયા
૮. પ્રશાંતકુમાર ફુલચંદભાઈ પઢીયાર
પાલનપુર પાલિકાની ચૂંટણી માટે કેટલા ફોર્મ ભરાયાં
૭ વસંતકુમાર કનુભાઈ દેસાઈ - કોંગ્રેસ
સૈયામહંમદ ગુલાબમહંમદ બાગવાન - કોંગ્રેસ
૮ કાનજીભાઈ હીરાભાઈ પટેલ - કોંગ્રેસ
વિશાલકુમાર પ્રમોદકુમાર દવે - કોંગ્રેસ
પુષ્પાબેન ચંદુભાઈ દરજી - કોંગ્રેસ
હસુમતીબેન કનુભાઈ પટેલ - કોંગ્રેસ
નીમાબેન નિરવકુમાર પટેલ- કોંગ્રેસ
૯ પટેલ પ્રવિણભાઈ રામાભાઈ- અપક્ષ
જાેષી જીગ્નેશ રૂપસીભાઈ - અપક્ષ
પટેલ કૈલાશબેન પ્રવિણભાઈ -અપક્ષ
નીલેશકુમાર નટવરલાલ બારોટ- અપક્ષ
૧૦ મહેશકુમાર જયંતિભાઈ વૈધ- કોંગ્રેસ
પ્રવિણકુમાર નરોત્તમદાસ રાઠોડ - આપ
અંકિતકુમાર અશોકકુમાર દવે - અપક્ષ
૧૧ મુકેશકુમાર ધનાભાઈ પરમાર - અપક્ષ
મહેશકુમાર વીરાભાઈ ડાભી - કોંગ્રેસ
જાગૃતિ રમેશભાઈ સોલંકી - કોંગ્રેસ
ભીખીબેન નારણભાઈ દેસાઈ- કોંગ્રેસ
કલ્પેશ રમેશભાઈ ચૌહાણ- અપક્ષ
નરેશકુમાર મધાભાઈ સોલંકી- કોંગ્રેસ
અશ્વિનકુમાર કાંન્તીલાલ પરમાર- કોંગ્રેસ
નરેશભાઈ અમૃતભાઈ પટેલ - કોંગ્રેસ
મહેશભાઈ ત્રિભોવનભાઈ પ્રજાપતિ - અપક્ષ
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 43
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 174
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 157
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 67
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 139
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 114
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 69
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 120
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 113
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



