નળ સરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય આગામી બે દિવસ બંધ રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-06 13:18:16
  • Views : 356
  • Modified Date : 2020-02-06 13:18:16

નળ સરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય ખાતે તા. ૦૮ અને ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ પક્ષીઓની ગણતરીનું આયોજન કરવામાં આવ્યું હોવાથી પક્ષી અભયારણ્યમાં પ્રવાસીઓ માટે બે દિવસ પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.જેમાં આ બન્ને દિવસ પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનિક વનવિભાને સંપૂર્ણ સહયોગ આપવાની સાથે  ચિફ વાઇલ્ડ લાઇફ વોર્ડન ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે. 

Download Our B K News Today App



Related News