અંતે દિયોદરના પાલડીના યુવાનને કોરોના વાઇરસનો રિપોર્ટ નેગેટિવ આવતાં હાશકારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-28 14:42:02
  • Views : 612
  • Modified Date : 2020-03-28 14:42:02

અંતે દિયોદરના પાલડીના યુવાનને કોરોના વાઇરસનો રિપોર્ટ નેગેટિવ આવતાં હાશકારોકોરોના વાઇરસ ના લક્ષણ ધરાવતો પાલડીનો યુવાન ગઈ કાલે ધારપુર ર૧૦૮ દારા રીફર કરાયો હતો. જે બાબતે સમગ્ર તાલુકામાં ઉચાટ જોવા મળી રહ્યો હતો. ત્યારે  બપોરે બાદ  પાલડી મીઠી ગામનો યુવક કોરોના નેગેટિવ રિપોર્ટ આવતા સમગ્ર દિયોદર તાલુકાવાસીઓ અને બનાસકાંઠા જિલ્લાવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા હતા.  તાલુકા વાસીઓ અને વહીવટી તંત્રે તેમજ આરોગ્ય વિભાગમાં હાસકરો અનુભવ્યો હતો અને મોટું સંકટ બનાસકાંઠા માથેથી ટાળ્યું હતું  અને આરોગ્ય વિભાગના વડા બ્રિજેશભાઈ વ્યાસે લોકોને ઘરે જ કોરોન્ટાઈન રહેવા ઉપર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને બહાર ન નીકળવા અનુરોધ કર્યો હતો.


Download Our B K News Today App



Related News