ડીસાની પિંકસીટી સોસાયટીના લોકો દ્વારા નગરપાલિકાને આવેદન પત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-09 11:38:12
  • Views : 379
  • Modified Date : 2019-11-09 11:38:12

ડીસામાં પિંકસીટીમાં
પીવાના પાણીની પાઈપ લીકેજ થવાથી પાણી સોસ કુવામાં જાય છે. તેથી સોસાયટીના લોકો હેરાન-પરેશાન થયા હતા.
ડીસામાં રાણપુર રોડ ઉપર આવેલી પિંકસિટી સોસાયટીમાં છેલ્લાં કેટલાંક સમયથી પીવાના પાણીની પાઈપ તુટી જવાથી પાણી લોકોના ઘરે બનાવવામાં આવેલા સોસ કુવામાં જાય
છે. તેથી ગંદગી ફેલાય છે. તે અંગે સોસાયટીના રહીશો દ્વારા અગાઉ લેખિત અરજી કરવામાં આવી હતી છતાંય નગરપાલિકા દ્વારા હજુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે
તેવી સ્થાનિક લોકોની માંગ
 છે.

Download Our B K News Today App



Related News