સાંડીયા ગામે ફૂલામાંની ટહૂકાની ચેહરમાતાજીના ભુવાજી ભોપાભાઇ દ્રારા આજુબાજુના ગામોના સરપંચોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-05 12:29:00
  • Views : 342
  • Modified Date : 2022-01-05 12:29:00

 

સાંડીયા ગામે ફૂલામાંની ટહૂકાની ચેહરમાતાજી ના ભુવાજી ભોપાભાઇ દ્રારા આજુબાજુ ના ગામો ના સરપંચો નો સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સોયલા સરપંચ નારણભાઈ એલ જોષી, ભીલડી સરપંચ કે.કે માળી,વરનોડા સરપંચ દેસાઇ પાંચાભાઇ,ખોડલા સરપંચશ્રી રધુભાઇ દેસાઇ, વડાવળ સરપંચશ્રી માવજીભાઈ દેસાઈ, સાંડીયા સરપંચશ્રી નરસિંહભાઇ દેસાઇ, સોતમલા સરપંચશ્રી કનુભાઈ બારોટ, સણથ સરપંચશ્રી દલાભાઇ દેસાઇ, ખેંટવા સરપંચશ્રી ગોવાભાઈ દેસાઇ, ભડથ સરપંચશ્રી ગમનસીંગ દરબાર નું સન્માન કરવામાં આવ્યું હતું પ્રસંગે ઉપસ્થિત રહેલ ચેહરમાતાજી ના ભુવાજી ભોપાભાઇ, દેસાઇ નાથાભાઇ વડાવળ,જોષી લાલાભાઇ ભીલડી, દેસાઇ નટુભાઇ બલોધર, સુથાર રતીલાલ ભીલડી, દેસાઇ મફાભાઇ સાંડીયા, દેસાઇ ભરતભાઇ સાંડીયા, દેસાઇ કાંનાભાઇ બલોધર, દવે જગદિશભાઇ ભીલડી, દેસાઇ નરસિંહભાઇ વરનોડા, દેસાઇ જયરામભાઇ ખોડલા, દેસાઇ સાગરભાઇ સણથ, દેસાઇ નાગજીભાઇ બલોધર, પટેલ અરવિંદભાઇ રતનપુરા ઠક્કર લલીતભાઇ ભીલડી વગેરે મોટી સંખ્યામાં લોકો હાજરી આપી હતી દસ સરપંચો નુ પુષ્પ અને માતાજી ના નામ વાળી પીન્ટીંગ સાલો ઓઢાડી આશીર્વાદ આપી સન્માન કરવામાં આવ્યું

 

Download Our B K News Today App



Related News