બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખારા ગામમાં પશુઓ મા લંપી વાયરસનાં લક્ષણો દેખાતા પશુપાલકો માં ફફડાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-30 11:53:52
  • Views : 265
  • Modified Date : 2022-08-30 11:53:52

 

 

બનાસકાંઠા જિલ્લા માં અત્યારે પશુઓ મા લમપી વાયરસ ઝડપથી વધી રહ્યો છે લંપી વાયરસ લીધે  જિલ્લા માં કેટલાય પશુઓના મોત નિપજ્યાછે   જ્યારે અમીરગઢ તાલુકામાં માં પણ પશુઓ મા લમપી વાયરસ નાં લક્ષણો જોવા મળી રહ્યા છે જ્યારે અમીરગઢ તાલુકાના ખારા ગામમાં રખડતા ઢોરો માં લંપી વાયરસનાં લક્ષણો દેખાતા પશુપાલકો માં ફફડાટ વ્યાપી ગયો હતો જ્યારે લોકોની તંત્ર સામે માંગણી કરવામાં આવી રહી છે કે જો આ રખડતા ઢોરો ને યોગ્ય જગ્યાએ છોડવામાં આવે અને ગામમાં દરેક પશુઓ માટે રક્ષણ માટે દવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી પશુપાલકો દ્વારા માંગણી કરવામાં આવી રહી હતી

Download Our B K News Today App



Related News