નગરપાલિકાનું બોર્ડ વંદેમાતરમ્ ના ગીત સાથે જ પુરૂ થયું : પ્રજાના પ્રશ્નો અને વિરોધ પક્ષને બોલવા ના દેવાના વલણને ખુદ શાસક પક્ષના સભ્યો પણ નારાજ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-10-17 12:10:41
- Views : 274
- Modified Date : 2021-10-17 12:10:41
ડીસા નગરપાલિકામાં
ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાની
તમામ સાધારણ સભા એ માત્ર નામ પુરતી જ બની રહી છે. અધ્યક્ષ સ્થાનેથી નિયમ વિરૂદ્ધના
ઠરાવો કરવાના અને આગલા બોર્ડમાં તેની વગર ચર્ચાએ કે વિરોધ પક્ષને સાંભળ્યા વગર માત્ર
૧૫ થી ૩૦ સેકન્ડમાં બોર્ડ આટોપી અધ્યક્ષ ચલતી પકડે છે. ખુદ ભાજપના જ ચૂંટાયેલા
સભ્યો બોર્ડની ગરીમા જળવાતી નથી તેવું જણાવે છે. પરંતુ શિક્ષાત્મક પગલાના ડરથી
જાહેરમાં કે મિડીયા સમક્ષ બોલવાનું ટાળે છે. નગરપાલિકાના આ બોર્ડમાં ૩-૪ નિર્ણયો
જે ગત બોર્ડમાં લેવામાં આવેલા અને ગઈકાલે બહાલી માટે મુકેલા. જેમાં અપક્ષ
ચૂંટાયેલા રમેશભાઈ માજીરાણાને અગાઉથી જ ખબર હતી કે સાધારણ સભા ચર્ચા વગર જ પુરી
કરવા ટેવાયેલા છે. એટલે તેમણે સાધારણ સભાના બે દિવસ પહેલાં સાધારણ સભાના એજન્ડા
પૈકીની બે-ત્રણ આઈટમોનો લેખિત વિરોધ કર્યો હતો. જેમાં તેમના જણાવ્યા મુજબ ગત સભાના
એજન્ડા નં. ૧ ની કાર્યવાહીના ઠરાવ નં.૧૦ (૧) માં ફુવારા સર્કલથી ગાયત્રી મંદિર
સુધી જે ડામર રોડનું કામ તા. ૨૩-૩-૨૦૨૧ ના રોજ અખબારોમાં જાહેરાત કરવામાં આવી અને
રોડ પણ બનાવી દેવામાં આવ્યો. ત્યાર બાદ ૩૧-૩-૨૦૨૧ ના રોજ જે સાધારણ સભા મળી. તેમાં
પણ કોઈ ટેન્ડરનો કોઈ ઉલ્લેખ થયો ન હતો. આ રોડ અત્યંત ખરાબ અને સામાન્ય વરસાદમાં
તૂટી ગયો. તેમજ આરસીએમની કચેરી ગાંધીનગરમાં આ મેટર પેન્ડીંગ છે તેથી તેને બહાલી
આપી શકાય નહીં. એજ રીતે એજન્ડાની આઈટમ નં. ૩ માં ડોર ટુ ડોરના ટેન્ડરની મુદ્દનો જે
વધારો કરવામાં આવ્યો તે નિયમ વિરૂદ્ધ કરી. તેનો પણ અમારો વાંધો છે. તેજ રીતે
સ્કાડા દ્વારા જે પાણી વિતરણ થાય છે. તેના ટેન્ડરનો પણ મુદ્દત વધારો કરવામાં આવ્યો
હતો. તે પણ નિયમ વિરૂદ્ધ છે. આ ઉપરાંત ડોર ટુ ડોર કચરા કલેકશનમાં ડીસા શહેરની
કોમર્શિયલ કોમ્પલેક્ષોના પ્રથમ, બીજાે અને ત્રીજાે
માળની દુકાનો પૈકી મોટાભાગની દુકાનો બંધ હાલતમાં છે. અને ત્યાં ઉપર જઈને કચરો પણ
લેવામાં આવતો નથી. તેથી આવી પ્રોપર્ટીઓનું સર્વે કરી ડોર ટુ ડોર કલેકશનના
લીસ્ટમાંથી બાદ કરવી જાેઈએ. આવી મિલ્કત પાંચ હજારથી વધુ હોવાનો અમારો અંદાજ છે.
ગત બોર્ડના ઠરાવ
નં.૧૯ માં શિક્ષણ માટે મોનીટરીંગ સમિતી બનાવેલ છે. અને તે જ બોર્ડમાં શિક્ષણ સમિતિ
પણ બનાવેલ છે. મોનીટરીંગ સમિતિના નામે જેઓ ચૂંટાયેલા નથી, એ નથી તો શિક્ષણ સાથે સંકળાયેલા નથી.
તેવા માણસોની કમિટી
બનાવવાનો કોઈ અર્થ નથી. જાે શિક્ષણ સમિતિ હોય તો આવી સમિતી બનાવવાની જરૂર કેમ પડે.
અને જાે
બનાવવી હોય તો
ચૂંટાયેલા સભ્યોમાંથી જ બનાવવી જાેઈએ એવું અમારું સૂચન છે. ગત સભાના ઠરાવ નં.૧૮
માં ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલ અંદર ત્રણ શિક્ષકોની બે વર્ષ માટે નિમણૂંક આપી ભરતી
કરેલ છે. જે નિયમ મુજબ ૧૧ માસથી વધારે કરાર કરી શકાય નહીં એનો પણ અમારો વાંધો છે.
આવા મુદ્દાઓ સાથે
ભાજપના ૬ થી ૭ સભ્યોએ પણ લેખિતમાં જ આ બોર્ડમાં રજુઆત કરી છે. લોકો તંત્રનું ગળુ
દબાવીને સાધારણ સભા બહુમતીના જાેરે સેકન્ડોમાં પુરૂ કરી ચાલતી પકડતા શાસક
પક્ષના વલણને ખુદ
શાસક પક્ષના સભ્યો જ નારાજ છે.
બોર્ડની સાથે સાથે
- ડોર ટુ ડોર કલેકશનમાં ડીસા શહેરમાં ચાલતી
ધુપ્લબાજીને સભ્યોએ ઉજાગર કરી
- સ્કાડાના, તેમજ
ભરતીના તેમજ એવા ઘણાય ઠરાવો અધ્યક્ષ સ્થાનથી રાતોરાત કરવા અને બોર્ડમાં ચર્ચા વગર
જ સભ્યો જાેડે મંજુર કરાવવા ભાજપના શાસકને ટેવ પડી
- શિક્ષણ સમિતી સિવાય મોનીટરીંગ સમિતિમાં એક સભ્ય એવા
છે જેમણે એસ.સી.ડબલ્યું હાઈસ્કૂલના ૧૫૦ વર્ષની ઉજવણીમાં મસમોટું ફંડ લાવી સ્કૂલનું
રીનોવેશન તો સારી રીતે કર્યું. પરંતુ તેમણે લાવેલ ફંડનો હિસાબ નગરપાલિકાને કે
જાહેર જનતાને આપ્યો નથી. અને એજ મહાશયને ફરી સમિતિમાં લેવામાં આવ્યા.
- આ સમિતીના મહાશય સામે દબાણોના આક્ષેપ છે, થોડા માસ પહેલા સ્થળ ઉપર નગરપાલિકાની ટીમ દબાણ
દૂર કરવા ગઈ હતી પરંતુ મોટા રાજકીય લાગવગ ધરાવતા આ મહાશયનું એક પતરું પણ હલ્યું
નહતું. અને નગરપાલિકાની ટીમ ધોયેલા મૂળાની જેમ પાછી આવી હતી.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 166
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 223
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 120
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 124
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 96
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 105
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 106
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 97
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 89
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 84
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 182
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 96
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 105
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 159
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 105
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 86
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 96
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 99
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 101
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 74
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 87
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 73
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 157
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 78
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 150
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 93



