થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનો મુખ્યમંત્રી ને પત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-28 16:11:10
  • Views : 1407
  • Modified Date : 2020-03-28 16:11:10

બનાસકાંઠા....

થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત નો મુખ્યમંત્રી ને પત્ર

પોલીસકર્મીઓ અને પત્રકારો ને પણ આપવામાં આવે વીમા કવચ

જીવન જોખમે 24 કલાક કરે છે પ્રજા સેવા

પોલીસકર્મીઓ અને પત્રકારો ને 50 લાખ નું વીમા કવચ આપવા માંગ

Download Our B K News Today App



Related News