હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા એ મુખ્યમંત્રી ને પત્ર લખ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-06 18:10:14
  • Views : 1916
  • Modified Date : 2020-06-06 18:10:14

સાબરકાંઠા બ્રેકિંગ


- હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા એ મુખ્યમંત્રી ને પત્ર લખ્યો

- એસ.આર.પી જવાનો ત્રણ મહીને થતી બદલી માં રાહત આપવા સરકાર ને કરી લેખિત ભલામણ

- એસ.આર.પી જવાનો ને દર ત્રણ મહિને થતી બદલી અટકાવવા કરાઈ ભલામણ

- ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી વિજય રૂપાણી ને લેખિત રજૂઆત કરાઈ

Download Our B K News Today App



Related News