એમ પી એચ ડબલ્યું હેલ્થ વર્કર કામગીરી કરવા હાજર ના રહેતા છુટા કરવા ના પત્ર ને લઈ ફફડાટ વ્યાપી જવા પામ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-10 11:42:56
  • Views : 319
  • Modified Date : 2022-08-10 11:42:56


ધાનેરા બ્લોક હેલ્થ ઓફિસર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી 32 જેટલાં એમ પી એચ ડબલ્યું હેલ્થ વર્કર કામગીરી કરવા હાજર ના રહેતા છુટા કરવા ના પત્ર ને લઈ ફફડાટ વ્યાપી જવા પામ્યો...

ધાનેરા માં ગઈ કાલે તાલુકા હેલ્થ ઓફિસર લક્ષ્મી કાન્ત સોમાણી દ્વારા sms કરવામાં આવ્યો હતો રવિવાર ના રોજ ધનિષ્ટ પોરાનાસિક ની કામગીરી કરવા ને લઈ sms કરવા માં આવ્યો હતો પરંતુ કામગીરી કરવા માટે ધાનેરા તાલુકા માં આરોગ્ય વિભાગ ના હેલ્થ વર્કરો હાજર રયા હતા 32 જેટલા હેલ્થ વર્કર ગેર હાજર હોવાથી કામગીરી થઈ શકી નઈ જેના કારણે ધાનેરા બ્લોક હેલ્થ ઓફિસર લક્ષ્મી કાન્ત સોમાણી દ્વારા કડક વલણ અપનાવામાં આવ્યું હતું અને તમામ ગેર હાજર હેલ્થ વર્કરો ને છુટા કરવાનો પત્ર રાજદીપ એન્ટર પ્રાઈઝ ને લખ્યો હતો તમામ કર્મચારી આઉટ સોસીંગ વર્કરો હતા જેને લઈ તમામ હેલ્થ વર્કરો આજે ધાનેરા બ્લોક ઓફીશ માં ભેગા થયાં હતા અને હવે તમામ 32 જેટલા હેલ્થ વર્કરો ને બીજી કોઈ કાર્ય વાહી કરી રાખવામાં આવે છે કે પછી છુટા કરવામાં આવે છે હાલ તો કાર્યવાહી ને લઈ સમગ્ર જિલ્લા માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે....

Download Our B K News Today App



Related News