મોટાભાગની વેક્સિનના બે ડોઝ લેવા પડશે, બંનેની વચ્ચે 56 દિવસનું અંતર હોઈ શકે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-04 12:28:19
  • Views : 410
  • Modified Date : 2020-12-04 12:28:19

    હાલમાં વિશ્વમાં 212 વેક્સિન પર કામ ચાલું છે, તેમાંથી 10નું ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. નવ વેક્સિનમાં બે ડોઝ લગાવવાની જરૂર છે. બે ડોઝની વચ્ચે વધુમાં વધુ 56 દિવસનું અંતર હોઈ શકે છે.ચીનની સિનોવેકના બે ડોઝની વચ્ચે 14 દિવસનું અંતરઓક્સફોર્ડ વેક્સિનમાં 28 દિવસનો ગેપડ્યુક યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર, દુનિયાના તમામ લોકોનું રસીકરણનું કામ 2023-24 સુધીમાં પૂર્ણ થઈ શકે છે. તેના માટે રોકાણ અને ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો પડશે.યુનિસેફે આગામી વર્ષે 100 ગરીબ દેશોમાં કોરોના વેક્સિનના 200 કરોડ ડોઝ પહોંચાડવાની વાત કરી છે. 350 એરલાઈન્સ અને ફ્રેટ કંપનીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે.1796માં એક ખેડૂતના પુત્રને સ્મોલપોક્સની વેક્સિન લગાવવામાં આવી હતી, હવે કોરોના વેક્સિનની શરૂઆત પણ ત્યાંથી થશે.અત્યારે દુનિયામાં લગભગ 28 પ્રકારની બીમારીઓ માટે અસરકારક વેક્સિન ઉપલબ્ધ છે.


Download Our B K News Today App



Related News