સૌથી વધુ ખાલી જગ્યાઓ અંગ્રેજી, ગણિત, વિજ્ઞાનના શિક્ષકોની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-11 16:54:17
  • Views : 43
  • Modified Date : 2025-03-11 16:54:17

માધ્યમિક સ્કૂલોમાં સૌથી વધારે ખાલી જગ્યાઓ અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોની છે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં એકાઉન્ટના શિક્ષકોની જગ્યાઓ વધારે ખાલી છે. ખાલી જગ્યાઓ ભરવામાં સરકારના શિક્ષણ વિભાગની ઉદાસીનતાના કારણે ગ્રાન્ટેડ સ્કૂલોમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનો અભ્યાસ પ્રભાવિત થઈ રહ્યો છે. કારણકે ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણતા હોય છે

Download Our B K News Today App



Related News