શ્રી કે બી અગ્રવાલ હાઇસ્કુલ ડીસા ખાતે વર્ષાઋતુ ગીત સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-25 10:58:20
  • Views : 298
  • Modified Date : 2022-07-25 10:58:20


શ્રી કે બી અગ્રવાલ હાઇસ્કુલ ડીસા ખાતે વર્ષાઋતુ ગીત સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાઓ જેવી કે સંગીત અને કલાને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ગતરોજ શ્રી કે બી અગ્રવાલ હાઇસ્કુલ ડીસા ખાતે વર્ષાઋતુ ગીત સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષાઋતુ આધારે ગીતો અને લોકગીતો રજૂ કરીને બાળકોને સર્વેને સંગીતની હેલીમાં ભીંજવી દીધા હતા જેમાં સંગીત શિશિકા પ્રેરણાબેન નું માર્ગદર્શન રહ્યું હતું જ્યારે નિર્ણાયક તરીકે વંદનાબેન તથા કિન્નરીબેન હાજર રહ્યા હતા જ્યારે ચિત્ર શિક્ષક હિતેશભાઈ જાદવ અને સાથે શિક્ષકોના માર્ગદર્શન દ્વારા યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સૌના મન મોહી લીધા હતા કાર્યક્રમના અંતે સંસ્થાના નિયામક શ્રી નટુભાઈ વ્યાસ તથા આચાર્ય પાર્થ સારથી ત્રિવેદીના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા

Download Our B K News Today App



Related News