કોરોનાનો ખતરો ઊભો કરનાર મૌલાના સાદ વિષે જાણો ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-01 15:30:55
  • Views : 1420
  • Modified Date : 2020-04-01 15:30:55

જલસામાં સામેલ 6 લોકોના મોત તેલંગાણામાં કોરોના વાયરસને કારણે થઈ ગયા છે. કોરોના વાયરસ મામલા જિઝામુદ્દીન વિસ્તારના તબલીઘી મુખ્યાલય અચાનક વિવાદોમાં આવી ગયું છે.  ત્યાર બાદ પોલીસે તબલીગી જમાના સર્વેસર્વા વિરૂદ્ધ એફઆઈઆર નોંધી છે.

તબલીઘી જમાના પ્રથમ અમીર (અધ્યક્ષ) મૌલાના ઇલિયાસ હતા. તેના નિધન બાદ તેના દીકરા મૌલાના યૂસુફને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મૌલાના યૂસુફનું અચાનક નિધન થયા બાદ મૌલાના ઇનામુલ હસનને તેના અમીર બનાવવામાં આવ્યા. છેલ્લા 25 વર્ષમાં આ કમિટીના મોટાભાગના સભ્યોના મોત થઈ ગયા અને તેમાં મૌલાના સાદ એકમાત્ર જીવીત વ્યક્તિ છે. એવામાં મૌલાના સાદે ખુદને જમાતના અમીર જાહેર કરી રાખ્યા છે. જોકે, તેને લઈને પણ ઘણો વિવાદ થયો. બે વર્ષ પહેલા નિઝામુદ્દીનમાં ઝઘડા પણ થયા. મૌલાના અમાનુલ હસન 1965થી 1995 સુધી તેના અમીર રહ્યા. તેના ત્રીસ વર્ષના કાર્યકાળમાં જમાનનો ફેલાવો વિશ્વબરમાં થયો. 1995માં તેમનાં નિધન બાદ વિવાદ ઉભો થયો અને કોઈને પણ અમીર બનાવવામાં ન આવ્યા. પરંતુ કેટલાક લોકોની કમિટી બનાવવામાં આવી. 


મુસ્લિમ સમાજમાં ઉપદેશ તરીકેની છે ઓળખ

Download Our B K News Today App



Related News