ડીસા નગરપાલિકા ફાયર સેફટી ઓફિસર દ્વારા સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને પોલીસ સ્ટાફ સાથે મોકડ્રિલ યોજાઈ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-30 11:24:28
  • Views : 274
  • Modified Date : 2022-04-30 11:24:28

ડીસા નગરપાલિકા ફાયર સેફટી ઓફિસર દ્વારા સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને પોલીસ સ્ટાફ સાથે મોકડ્રિલ યોજાઈ હતી

 

બનાસકાંઠા જિલ્લામાં હાલ કાળ ઝાર ગરમીના લીધે અનેકો વાહનામો આગ લાગવાના બનવોમાં ખુબજ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે ત્યારે તાજેતરમાં 108 વાનમાં લાગેલ આગના પગલે તંત્ર હાલ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે ત્યારે આવા બનતા બનાવ સામે કેવી રીતે આગ પાર અને ઈલક્ટ્રિક આગ ઓલવી તેના માટે ડીસા ફાયર સેફરી ઓફિસર ના ટીમમાં કામ કરતા ધનાજી પરમાર નામના યુવકે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે આજ રોજ સિવિલ હોસ્પિટલ સ્ટાફ પોલીસ સ્ટાફ અને આરોગ્ય ના કર્મચારીઓ આગ લાગે ત્યારે કેવી રીતે તેના પર કાબુ મેળવો તેની વિશે માહિતગાર કર્યા હતા જેમાં સૌ પ્રથમ માહિતી આપીને તે બાદ આગ લગાડી ને કેવી રીતે સમયસર આ બોટલ થકી ઓલવી શકાય તેના સાથે મોકડ્રિલનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં ફાયર એ.બી સી ના બોટલ ના લીધે લાગેલ આગ પર રિહર્સલ કરીને લાઈવ ડેમો બતાવાયો હતો જેમા સિવિલ હોસ્પિટલના તબીબ સહિત નર્સ અને કર્મચારીઓ વિવિધ ટ્રેનિંગ ની માહિતો આપી માહિગાર કરવામાં આવ્યા હતા.

 

Download Our B K News Today App



Related News