શ્રી સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સર્વોદય લો કોલેજ ખાતે મોક ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-02 12:26:16
  • Views : 203
  • Modified Date : 2022-04-02 12:26:16

શ્રી સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સર્વોદય લો કોલેજ ખાતે મોક ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું હતું

 

શ્રી સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સર્વોદય લો કોલેજ ખાતે મોક ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું હતું..ડીસા તાલુકાના કાંટ ગામમાં આવેલ લો કોલેજમાં અભ્યાસના ભાગરૂપે વિદ્યાર્થીઓને પ્રેકટીકલ જ્ઞાન મળી રહે તે માટે મોક ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું હતું..આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સિનિયર સિવિલ જજ અને ડીસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરાઇઝ બનાસકાંઠાના આર.આર જિમબા તથા આસિસ્ટન્ટ પ્રોફેસર સોનિયાબેન જોષી હાજર રહ્યા હતા..આ કાર્યક્રમમાં સર્વોદય ટ્રસ્ટના પ્રમુખ,ઉપપ્રમુખ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર તથા શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને સ્કૂલના પ્રિન્સિપાલ, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

Download Our B K News Today App



Related News