જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરુપયોગ : સાયબર ગેંગે ફેક વેબસાઈટ બનાવી લાખો લૂંટ્યા, રૂમ બુકિંગથી લઈ દર્શન કરાવવા સુધી લોકોને લૂંટવાનો પ્લાન બનાવ્યો
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-11-02 19:27:04
- Views : 269
- Modified Date : 2022-11-02 19:27:04
જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરુપયોગ કરી ઓનલાઈન બુકિંગ કરવા ઈચ્છતા યાત્રિકોને લૂંટતી ગેંગના સભ્યને ગીર સોમનાથ એલસીબીની ટીમે રાજસ્થાનના ભરતપુર જિલ્લાના આંતરરીયાળ ગામમાંથી ઝડપી પાડી ઓર્ગેનાઇઝેશન ક્રાઈમનો પર્દાફાશ કર્યો છે. ઝડપાયેલ આરોપીએ રૂ.1.91 લાખ ઓનલાઈન ઠગાઈ કર્યાની કબૂલાત આપી છે. તો આ ગેંગ દ્વારા અત્યારસુધીમાં અંદાજે 174 પ્રવાસીઓ પાસે બુકીંગના નામે રૂ.33.38 લાખની છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. આ ગેંગના વધુ સાગરીતો પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.
ટ્રસ્ટના અતિથિ ગૃહોનું ફેક વેબ પેઇઝ બન્યું
આ ઓનલાઈન ફ્રોડના પર્દાફાશ અંગે માહિતી આપતા જિલ્લા પોલીસવડા
મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા પ્રવાસીઓ સોમનાથ ટ્રસ્ટના મહેશ્વરી,
લીલાવતી, સાગર દર્શન અતિથિ ગૃહોમાં રોકાણ અર્થે ઓનલાઇન રૂમ બુક કરાવવા વેબસાઇટ પર સર્ચ કરતા હોય છે. જેમાં ગત
તા.30 સપ્ટે.ના રોજ અજાણ્યા શખ્સોએ સોમનાથ ટ્રસ્ટના અતિથિ ગૃહોમાં બુકિંગ
માટે ફેક વેબ પેઇઝ બનાવી તેમાં પોતાના ફોન
નંબરો તથા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી એક પ્રવાસી પાસેથી બુકિંગ કરવાના બહાને કુલ રૂ.24,195ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી કરી હતી. આની જાણ થતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફરિયાદ
કરવામાં આવતા પોલીસે સાયબર ફ્રોડનો
ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
યુવકનું બેંક એકાઉન્ટ હેક થયું
આ ગુનાના
મુળ સુધી પહોંચવા માટે LCB પીઆઈ એ.એસ.ચાવડા તથા સ્ટાફના રામદેવસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચાવડા, નટુભા બસીયાએ તમામ
પ્રકારનું ટેકનિકલ એનાલીસીસ કરી
ફ્રોડમાં
ઉપયોગમાં લીધેલ બેંક એકાઉન્ટની વિગતો એકત્ર કરી હતી. તેની તપાસ કરતા વલસાડના પિયુષ પટેલના નામે માલુમ પડતા વલસાડ તેની
પૂછપરછ કરતા તેણે પેન્સીલ બનાવવાના સાધનો
બાબતે વેબસાઇટ પર સર્ચ કરતા એક લીંક મળેલ હતી. જે લીંક પર એક મોબાઇલ નંબર મળતા તેના પર કોલ કરતા સામેવાળાએ તેની
(પિયુષ પટેલ) સાથે છેતરપિંડી કરી તેના
નામે ઓનલાઇન બેંક એકાઉન્ટ ખોલી અને તેનો દુરુપયોગ કરી રૂમ બુકીંગના નામે નાણા તેમના ખાતામાં ટ્રાન્સફર કરી
ઉપડયાની હકીકત જાણવા મળી હતી. જેથી તે
બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું
ટોળકી ગામમાંથી ફ્રોડ ઓપરેટ કરતી
બાદમાં ફેક
પેઈઝ ઉપરથી મળી આવેલા શંકાસ્પદ મોબાઇલ
નંબરો તથા આઇ.એમ.ઇ.આઇ.ને એનાલીસીસ કરતા તમામ
મોબાઇલ નંબરો વેસ્ટ બંગાળ, તામીલનાડુ, ઓરીસ્સાના હોય અને રાજસ્થાનના ભરતપુર જીલ્લાના ડીંગ તાલુકાના ગઢી મેવાત ગામમાંથી ફ્રોડ
કરનાર ટોળકી ઓપરેટ કરતી હોવાનું જાણવા
મળ્યું હતું. રાજસ્થાનના ભરતપુર જિલ્લાનો સમગ્ર મેવાત એરીયા ભુતકાળમાં પણ OLX
ફ્રોડ તથા
આવા પ્રકારના ચીટીંગના ગુનાઓ માટે
પ્રખ્યાત
છે. મેવાતના મોટાભાગના લોકો ગેંગ બનાવી અવનવા કીમીયા અજમાવી આવા સાયબર ક્રાઇમ આચરતા હોવાનું પોલીસને જાણવા મળેલ હતુ.
આ ફ્રોડમાં પકડાયેલ આરોપી રાશીદ સૌપ્રથમ અન્ય લોકોને પેન્સીલ બનાવવાના કામે તથા અલગ અલગ કીમીયા અજમાવી લોકોને છેતરીને ઓનલાઇન બેંક એકાઉન્ટ ઓપન કરી તેમા અન્યના નામે ઇસ્યુ થયેલ પોતાના હસ્તકના સીમકાર્ડ નંબર રજીસ્ટર કરાવતો હતો. બાદમાં આ બેંક એકાઉન્ટ પોતે હેન્ડલ કરીને પ્રવાસન સ્થળના રૂમ બુકિંગના ફેક વેબ પેઇજ બનાવવા માટે ઇન્ટરનેશલ ડોમેઇન ખરીદતો હતો. બાદમાં આ ફેક વેબ પેઇજ પર ફ્રોડથી બનાવેલા એકાઉન્ટ નંબર તથા મોબાઇલ નંબર દર્શાવતો હતો. જેથી પ્રવાસીઓ ગુગલ ઉપર સોમનાથ ખાતે રૂમ બુકિંગની સાઇટ સર્ચ કરતા સદર ફેક વેબ પેઇજ જોવામાં આવતુ હતું. આ વેબ પેઇજ મારફત ઓનલાઇન રૂમ બુકિંગના નામે છેતરપિંડી આચરતો અને આ એકાઉન્ટમાં નાણા જમા થતા તે ઓનલાઇન યુપીઆઇથી તુરત જ અન્ય ફેક એકાઉન્ટમાં તમામ પૈસા ટ્રાન્સફર કરી અલગ અલગ વ્યકતિઓ દ્વારા એટીએમમાંથી ઉપડાવી લેતો હતો.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 17
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 40
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 172
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 156
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 83
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 138
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 88
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 112
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 72
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 64
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 74
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 63
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 75
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 67
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 110
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 68
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 118
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 112
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



