મહેસાણાઃ ONGCની લાઈનમાં ભંગાણ પડતા લીકેજ થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-17 17:29:00
  • Views : 77
  • Modified Date : 2024-07-17 17:29:00

મહેસાણા જિલ્લામાં ONGCની લાઈનમાં ભંગાણ સર્જાયું છે. લાઈનમાંથી લીકેજ થતા ઓઇલ મોટા પ્રમાણમાં આસપાસના વિસ્તાર અને તળાવમાં ફેલાયું છે. જેને લઈ તળાવમાં માછલીઓ અને અન્ય જીવજંતુઓને માટે મોટો ખતરો તોળાયો છે. ઘટના જોટાણાના સુરજ ગામની છે અને જ્યાં ઓઇલ લીકેજ થવા પામ્યું છે.ONGCના અધિકારીઓ સહિતની ટીમો સ્થળ પર પહોંચી છે. જેને તુરત હવે લીકેજ અટકાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સાથે જ હવે લીકેજ થઈ ફેલાયેલા ઓઇલને લઈ હવે કાર્યવાહી હાથ ધરવાના પ્રયાસો હાથ ધરાયા છે.

Download Our B K News Today App



Related News